________________
F.
S4
F
E
S46
H
S46
G
S46
S46
I
S46
H
G
346
– મુક્તિબીજ જેવું અનુભવ્યું તેવું યથાતથ્ય પ્રગટ કર્યું. તેમાં મુખ્યત્વે જડ અને જીવનું સ્વરૂપ | જગતના જીવોને આત્મબોધ માટે નિરૂપણ કર્યું. જડ - પુદ્ગલ અને જીવના ૐ | સાંયોગિક સંબંધને કારણે જગતમાં દૃશ્ય, અદૃશ્ય વિવિધતા અને વિચિત્રતા || નિરંતર થયા જ કરે છે. અને તેવા નિયમને આધિન થઈ જીવ અજ્ઞાનવશ
સંસારમાં પરિભ્રમણ કરે છે. આવી અનાદિની આધિન અને અજ્ઞાન અવસ્થાનો
અંત આણવો તે માનવજીવનનું પરમ કર્તવ્ય છે. | આશ્ચર્યજનક ઘટના એ ઘટી છે કે જે મોટા ભાગે જીવ જાણતો નથી. નિગોદ - જે અત્યંત અજ્ઞાનમય અને અંધકારયુક્ત ચૈતન્યની દશાનું આ સ્થાન, કે જેને
બુદ્ધિ કે તર્કથી માપી ન શકાય, ચર્મચક્ષુથી દૃશ્યમાન ન થાય એવી વિકૃત | દશામાંથી યોગાનુયોગ અનંત દુ:ખોને સહન કરતો અતિ અતિ દીર્ધકાળ પસાર થયા પછી જીવ વિકાસ પામતો માનવ જન્મ પામે છે.
માનવજન્મ પછી જ તેનું તથાભવ્યત્વ પ્રગટે છે, તો તે જીવ સમ્યકત્વ ઝિ પામવા માટે યોગ્ય થાય છે, અને એ સમજ્યની પ્રાપ્તિ તે અધ્યાત્મવિકાસનું ! શાશ્વત સુખનું કે ક્રમશ: વિકાસનું મૂળ છે. | ભવિતવ્યતાની પરિપક્વતા માટે પણ જીવે પાત્ર થવું પડે છે. એ પાત્રતા | માટે તેણે અત્યંત સાહસ કરવું પડે છે. સંસારના વહેણના સામે પૂરે જવું પડે છે ત્યારે તેને ઘણા કડવા મીઠાં પૂર્વોપાજિત કર્મની વિચિત્રતાનો અનુભવ થાય છે. * તેવા સમયે તેની તીવ્ર જિજ્ઞાસાને કારણે તેને સદ્ગુરુ વગેરેનો પુષ્પયોગ થાય છે. || અને તેનું આંતરિક વલણ પરિવર્તન પામે છે. તેના પરિણામે જીવ અનાદિના મિથ્યાત્વને ભેદી સમ્યક્ત પ્રાપ્ત કરે છે. અહીંથી હવે તે આત્માનો સંસાર ક્રમશ: . સંક્ષેપ થતો ક્ષીણ થઈ સ્વયં સિદ્ધ થાય છે.
સમ્યત્વની પ્રાપ્તિ અલૌકિક અને અનન્ય વસ્તુ છે. જેની પ્રાપ્તિ જીવને મુક્તિ સુધી પહોંચાડે છે. એટલા માટે મોક્ષના અભિલાષી થતાં મુનિ મહારાજે ઉત્તમભાવના કરી છે.
તારાથી ન સમર્થ અન્ય દિનનો ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ. મુક્તિ મંગળ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી, આપો સમગ્ર– શ્યામ જીવને તો વૃદ્ધિ થાયે ઘણી”
F
346
E
346
H
G
346
F
346
SF
346
VF
346
H
346
G
346
| F
346
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org