Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 12
________________ 5. | 가 가 5 마음 5 가 5 가도 5 가 5 가 5 가 가도 મુક્તિબીજ | અને વાસનાથી આવૃત હોવાથી મલિન થયો છે. મલિન દર્પણમાં યથાતથ્ય ક પ્રતિબિંબ જણાતું નથી. શુદ્ધ ઉપયોગ આત્માના સુખનું વેદન કરે છે. અશુદ્ધ / | ઉપયોગ કર્મના ફળનું વેદન કરે છે. મિથ્યાભાવ ટળે, આત્મબ્રાંતિ ટળે ત્યારે જીવને સમકિતની પ્રાપ્તિ થાય છે. | તેને નિમિત્ત કારણ, ઉપાદન કારણ અને સહકારી કારણો યથાસંભવ હોય છે. | મૂળમાં જીવનું તથાભવ્યતા અને સત્ પુરથાર્થ છે. સમત્વ છે તો ભવ્યાત્માના ઘરની ચીજ પરંતુ અનાદિના પરભાવના | અભ્યાસથી તે તરફની દૃષ્ટિ આવૃત થઈ ગઈ છે. છતાં ભવ્યાત્માની ભાવનાના | બળે તેવો યોગ બની આવે છે. જો કે અનાદિ કાળથી જે વસ્તુની પ્રાપ્તિ થઈ નથી ! " તે વસ્તુ નિકટ હોવા છતાં વિકટ તો ખરી જ, તેની પાત્રતા માટે જીવમાં ઉચ્ચ | _| ભાવનાઓ હોવી અત્યંત જરૂરી છે. - પરમ તેજ ગ્રંથમાં સમત્વ પામતા પહેલા તે ભવ્યાત્માના મનોભાવ કેવા ? કર્યું હોય છે, તે જણાવે છે. જેને લોકોત્તરભાવ કહ્યા છે. સૌથી પ્રથમ વિશુદ્ધ | અધ્યવસાય દ્વારા મિથ્યાત્વાદિ કર્મના ક્ષયોપશમ સહિત નીચેના ગુણો પ્રગટ થાય. ૧. ઔદાર્ય - તુચ્છ અને હલકીવૃત્તિનો ત્યાગ, વિશાળ હૃદય, ઉદારભાવ, ૐ ગુરૂજન પ્રત્યે બહુમાન નિરાધાર જન પ્રત્યે ઉચિત ભાવ. ૨. દાક્ષિણ્ય - અન્યના પરોપકારી કાર્ય કરવા માટે ઉત્સાહ, ગંભીરતા, સ્થિરતા અને ધીરતા સહિત કાર્યો કરે. ઇર્ષા, અસૂયા કે અપેક્ષા રહિત કાર્ય કરે. ૩. પાપ જુગુપ્સા = પૂર્વે થયેલા પાપ પ્રત્યે ખેદ વર્તે ભવિષ્યમાં તેવું પાપ | ન થાય તેનું નિરંતર ચિંતન કરી સાવધાન રહે. ૪. નિર્મળબોધ - બોધ શ્રવણમાં સઉલ્લાસ ભાવ, ઉપશમપ્રદાન શાસ્ત્રોનું ચિંતન, મનન અને ભાવના સ્વરૂપ જ્ઞાન. ૫. જનપ્રિયવ - નિર્દોષ જનપ્રિયતા. જેથી અન્ય જનો પણ ધર્મમાર્ગમાં ( રૂચિવાળા થાય. અન્યને ધર્મબીજધાન પ્રેરવા દ્વારા સ્વ-પરમાં ધર્મ-પ્રેરક, $ ધર્મવર્ધક, ધર્મપૂરક થઈ ધર્મસિદ્ધિ સુધી પહોંચાડે. આ ઉપરાંત તથાભવ્યત્વની યોગ્યતાવાળા જીવમાં આંતરિક સદ્ગણોનો ખ નિરંતર વિકાસ થતો રહે છે. જિનેશ્વર ભક્તિ, નિગ્રંર્થગુરૂઓની નિશ્રા, દયારૂપ ધર્મ "| અને સત્ ક્રિયા પ્રત્યે નિષ્ઠા વગેરેની વૃદ્ધિ થવાથી જીવના પરિણામની શુદ્ધિ થાય 5 5 가S H G F E H G E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 290