________________
મુક્તિબીજ
પ્રકારે કરવાની સંભાવના હોવાથી મનુષ્ય બોધિબીજને પ્રાપ્ત કરવા માટે વધુ ૐ ભાગ્યશાળી મનાયો છે.
卐
5
5
5
5
5
અને જો પૂર્વનું લાવ્યો હોય તો વિશેષ શુદ્ધ થતાં તે ગુણસ્થાનકમાં આગળ TM વધી મુનિપદમાં અપ્રમત્તદશામાં પહોંચે છે. તેવો પુરૂષાર્થ કર્યા વગર તે જીવ રહી શકતો નથી. મુનિપદની અપ્રમત્ત દશા એ જ સાચો - ઉચ્ચ સમકિતભાવ છે. તે જીવ શીધ્ર મોક્ષસ્વરૂપે પ્રગટ થાય છે.
દેવગતિમાં સમકિત :
5
5
હા, પણ તેનામાં ધર્મની ઉત્કૃષ્ટ ભાવના રૂચિ, શ્રદ્ધા જાગવી જોઇએ. સંસાર એકાંતે ખારો લાગવો જોઈએ. પરિભ્રમણથી મુક્ત થવાનો ભાવ થવો જોઈએ.
માનવજન્મ તો બાહ્ય સાધન કે સહકારી કારણ છે. મૂળ કારણ તો સમકિત પ્રત્યેની તીવ્ર જિજ્ઞાસાબળ જોઈએ. સંસારના સુખને દુ:ખરૂપે જાણે, દુ:ખને કર્મનાશનું નિમિત્ત જાણે અને ઉદાસીનતાના ભાવે નિર્મળતા પ્રગટે તો સહજમાં સમકિત સાધ્ય થાય.
5
જો મનુષ્ય જેવા જન્મમાં સમકિતની પ્રાપ્તિ કરી, તે દેવલોકમાં જાય તો ત્યાં તેનું સમકિત સાથે રહે છે. અવધિજ્ઞાન દ્વારા તિર્થંકોના કલ્યાણકોમાં ભાવના કરી
ૐ તેની વિશેષ શુદ્ધિ કરવા પ્રેરાય છે, અને મિથ્યામતિ દેવો સમિિત દેવોની સાથે | કલ્યાણકોમાં જતાં હોવાથી પ્રભુની પ્રતિભાથી પ્રભાવિત થઈ ભાવનાની અત્યંત ૬ નિર્મળતા થતાં તેવા જીવો સમકિત પામે છે.
卐
ચારે ગતિમાં સમકિતની પ્રાપ્તિ હોવા છતાં દુર્લભતા કેવી છે કે અનંતકાળ થવા છતાં જીવને તેની પ્રાપ્તિ થતી નથી. તે દુર્લભતાનું મુખ્ય કારણ જીવનો ૬ મિથ્યાભાવ છે, આત્મશ્રાંતિ છે.
5
પુણ્યયોગથી મળતાં સુખમાં જીવ મુંઝાય છે. ત્યાંજ સુખ માની વિષયોમાં ઘેરાઈ જાય છે. મોહનીયકર્મનો પ્રભાવ તેને મુષ્ઠિત કરે છે, કે આ પ્રત્યક્ષ સુખ ૐ છોડવા જેવું નથી. મોક્ષનું સુખ પરોક્ષ છે. આવો મિથ્યાભાવ અન્ય ગતિમાં સંસ્કાર રૂપે બન્યો, અને જીવ કાળચક્રના આંટામાં ફર્યા કરે છે. જીવ સંસારમાં ફસાયો છે તેવું પણ તેને લાગતું નથી. આત્મા સુખસ્વરૂપ હોવા છતાં જીવ દેહના સુખમાં સુખ માને છે તે ભ્રાંતિ છે. આવા આત્મસ્રાંતિ૫ મહારોગથી જીવ મુંઝાય છે. અરૂપી તત્વને જાણવાનું સાધન શુદ્ધ ઉપયોગ છે, તે અન્ય પદાર્થોમાં
5
૧૦
5
Jain Education International
H
For Private & Personal Use Only
946
946
946
DE
94.
H
546
946
He
946
946
ॐ
痨
www.jainelibrary.org