Book Title: Meethi Meethi Lage che Munivarni Deshna
Author(s): Bhadraguptavijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 9
________________ * શ્રી હરિભસૂરિજીએ ગ્રંથનું નામ ધર્મબિંદુ આપેલું છે, પણ આ બિંદુમાં સિંધુ ઘુઘવી રહેલ છે. શ્રી મુનિચંદ્રસૂરિજી આ સિંધુની સહેલગાહ કરાવે છે! જ મોન, જાતિ અને અપમાદક ધર્મશ્રવણુ માટે આ ત્રણ વાતે અનિવાર્ય છે. મૂહ પરમાત્મ પ્રણામ એ ભાવમંગલ છે. ભાવમંગલથી વિજોને નાશ થાય છે. પ્રવચન/૧ અનાદિ છે આ સંસાર. અનાદિ સંસારમાં છ પણ અનાદિ છે ! અને જીવ તથા કમને સંબંધ પણ અનાદિ છે. કર્મના બંધનોથી બંધાયેલા અનંતા છે આ અનાદિ સંસારની ચાર ગતિમાં ભટકી રહ્યા છે. કર્મોના પ્રભાવથી જીવમાં મેહ, અજ્ઞાન, રાગ-દ્વેષ, શાતા-અશાતા, સુખ-દુઃખ વગેરે તત્ત સદાય સક્રિય રહે છે. તેમાં પણ નરક અને તિયચ ગતિમાં તે મેહ અને અજ્ઞાન, રાગ અને દ્વેષ પ્રગાઢપણે સક્રિય હોય છે. જ્ઞાનને ઝાંખે, આ અમસ્તે પણ પ્રકાશ નહિ. માત્ર અજ્ઞાનને ઘનઘોર અંધકાર ! ત્યાં હોય છે દુખ–વેદના અને ત્રાસ. સુખના ઉકળતા દરિયા સિવાય નરક અને તિર્યંચગતિમાં કંઈ જ નથી હોતું. દેવગતિમાં સમ્યગ્દર્શન હોય તે તે જાણે ઠીક, એ ન હોય

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 453