Book Title: Marathi - Latche marathi Aetihasik Lekh Part 02
Author(s): Vidyanand Swami Srivastava
Publisher: Aietihasik Gaurava Granthmala
View full book text
________________
નાથ પેશ્વા સરકારની હુકમથી ફેજ રથે વાંસદે આવ્યે મને મારા સાસરા અને વસતા તથા બીજા સાથીઓને પાયમાલ કરી મીયા ગામે લઈ આવ્યું.
બને (Maharaja shree and 9) પિતાની રાજખુસીથી પંચનામું લખી આપ્યું હતું પંચમાં બનેના સગા પિત્રાઈ અનJહજી એ રજી કરેલી ખરી હકીકત સાંભળી પંચે શ્રીમંત શ્રીને વાંસદાને ખરે વારસદાર ઠરાવ્યું. મારા વડીલ કુશળરહિ ઉદેભાનની જાગીરને મારે હકક કાયમ રાખે અને બેહજાર પાંચસો ૨૫૦૦) ની બીજો ગરાસ આપવાને હકુમ કી.
આ પ્રમાણે હું ખુશી થી લખી આપું છું કે હવે પછી મારાતથા મારા સંતાનની વાંસદા ગાદી સાથે કોઈ પણ સંબંધ નથી. મારી સીબંદીના ખર્ચ પંચના હુમથી શ્રીમતે મને આપે છે.
આ કરારની શરતે સારી છે, એનું ઉલ્લંઘન જે કરશે તે પંચમાં દેશી તથા વંસને કલંકીત કરશે. .
હસ્તાક્ષર કુવર પરબતસીંહ કેસરીસીંહ સાક્ષી અરનસીંહ ઉદેસીહ સાક્ષી ગણેશ વિશ્વનાથ
છે. ૧. વલાવલ સવાં સન મયા અલક
It is more than clear from the deed reproduced above, that tho. pretender Parbatejpgh, inspite of the fact of his being & collateral was thrown aside for the sin ple reason of his matrimonial condeco tion with the Baria chief of Miyar gam. From this time the Basadias divided in two air tight compartment of Mota and Bhagatias. It may not be out of place to explain in detail the distinction & of section and subsection and social customs etc. of the Rajputs.
The land between Nurbada and Daman Ganga, at present known by the name of South Gujarat, is called Maroth by the Rajputs. No explanation has been given to us by any of the Rajput Community, residing in Martb, regarding the name of their country. Besides this, the definition of the name being immaterial for our present purpose, we do not propose to go fuither deep into the matter.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com