Book Title: Manidhari Jinchandrasuri Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta Publisher: Paydhuni Mahavirswami Derasar Trust View full book textPage 7
________________ અને અનુયાયીઓની તાકાત જબરદરત છે, નાનીસૂની કે મામુલી નથી. ભાવિક શ્રાવકે દાદાજીના મંદિર, પાદુકાઓ ઈત્યાદિની સ્થાપના પાછળ ખર્ચ કરવામાં પાછું વાળીને જોતાં નથી, બલ્ક લખલૂટ અને ઘરખમ ખર્ચ કરે છે ને માટે લાખ લાખ અફસોસની વાત છે કે જેમની આપણે સેવા-પૂજા-અર્ચના કરીએ છીએ ને મબલખ લક્ષ્મી વાપરીએ છીએ, એમની કૃતિઓ અને એમનાં અપ્રતિમ ચરિત્રે સમજવા પાછળ દષ્ટિ સુદ્ધાં નથી કરતાં! કઈ પણ જાતિ માટે આ મરણોન્મુખતાને એક અપૂર્વ સંકેતજ હેઈ શકે! જાગ્રત પ્રજા આવું કદાપિ કરેજ નહિ. આથી કેઈ એમ ન સમજે કે અમે પૂજા-અર્ચનાની અવહેલના કરવાની સિફારિશ કરીએ છીએ-ઉલટું અમારું તો નમ્ર નિવેદન છે કે લેકે સેવા-પૂજા અવશ્ય કરે, દિલ ખેલીને પૂજા કરે, પરંતુ સાથે સાથે એ સમજવાની પણ પૂરી કેશિષ કરે કે અમારા આરાધ્ય દેવોએ, અમારા પૂજ્યવર આચાર્યોએ સંભારને જે અતુલનીય જ્ઞાન બહ્યું છે, એ શું ચીજ છે? સંસારને કાજે આ મહાનુભાવે કયા ક્યા ને કેવાં કેવાં મહામૂલાં રત્ન મૂકી ગયાં છે? આશા છે કે આ અત્યંત આવશ્યક બાબત પર આપણે જૈન સમાજ ગંભીરતા પૂર્વક સુગ્ય વિચાર કરશે. બંગલા સાહિત્યની ઉન્નતિ એ કારણે થઈ કે બંગાલી જાતિએ પોતાના સાહિત્યને ગૌરવભરી દષ્ટિથી નિહાળ્યું. બંગાળીઓએ પિતાના લેખક, અને સાહિત્યઅષ્ટાઓને સન્નત આસન પર બિરાજમાન કર્યા. જે પ્રજા પોતાના સાહિત્યકારેને સન્માને છે, અભિષેકે છે, તેમનું બહુમાન કરે છે, તે પ્રજાનું સાહિત્ય ઉન્નત બને છે અને જે પ્રજાનું સાહિત્ય ઉન્નત બને છે, તે પ્રજા સરળતાપૂર્વક જગતના ચેકમાં સર્વશ્રેષ્ઠતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 88