Book Title: Manidhari Jinchandrasuri Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta Publisher: Paydhuni Mahavirswami Derasar Trust View full book textPage 6
________________ !! '; કિંચિત્ વક્તવ્ય . (નાહટા બંધુઓનું) દુ:ખ સાથે કહેવું પડે છે કે આજના લેાકેામાં સાહિત્યિક રૂચિના અભાવ માલમ પડે છે; ખાસ કરીને જૈન સાહિત્યપ્રતિ હિંદી ભાષા-ભાષીઓની બેદરકારી ભારે વિચારણીય છે. વસ્તુતઃ તા એક માત્ર સંસ્કૃત છેડતાં રાજસ્થાની અને જૈન સાહિત્ય અન્ય કેઈપણુ સાહિત્ય સાથે માનભર્યો મુકાબલા કરી શકે તેમ છે, પરંતુ જૈન સમાજનું વર્તન આ ખમતમાં એવુ છે કે એને આ વસ્તુ સાથે કેમ જાણે કશે। સંબંધ જ ન હાય ! જરા સ`કુચિત દૃષ્ટિથી વિચારી જોઇએ તે બરતર ગચ્છમાં દાદાજીના અગણ્ય ભક્તો છે, સાથે સાથ દાદાજીને માનવાવાળા અન્ય ગચ્છામાં ય અનેક છે. આ બધાં ભક્તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 88