SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ !! '; કિંચિત્ વક્તવ્ય . (નાહટા બંધુઓનું) દુ:ખ સાથે કહેવું પડે છે કે આજના લેાકેામાં સાહિત્યિક રૂચિના અભાવ માલમ પડે છે; ખાસ કરીને જૈન સાહિત્યપ્રતિ હિંદી ભાષા-ભાષીઓની બેદરકારી ભારે વિચારણીય છે. વસ્તુતઃ તા એક માત્ર સંસ્કૃત છેડતાં રાજસ્થાની અને જૈન સાહિત્ય અન્ય કેઈપણુ સાહિત્ય સાથે માનભર્યો મુકાબલા કરી શકે તેમ છે, પરંતુ જૈન સમાજનું વર્તન આ ખમતમાં એવુ છે કે એને આ વસ્તુ સાથે કેમ જાણે કશે। સંબંધ જ ન હાય ! જરા સ`કુચિત દૃષ્ટિથી વિચારી જોઇએ તે બરતર ગચ્છમાં દાદાજીના અગણ્ય ભક્તો છે, સાથે સાથ દાદાજીને માનવાવાળા અન્ય ગચ્છામાં ય અનેક છે. આ બધાં ભક્તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034958
Book TitleManidhari Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Derasar Trust
Publication Year1954
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy