Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 5
________________ એના પણ પ્રકાશનનું શ્રેય પહેલા દાદાશ્રી જિનદત્તસૂરિ. ચરિત્રની માફક મહાન તપસ્વી સ્વ. આચાર્ય શ્રીમાન શ્રી જિનબ્ધિસૂરિજી મહારાજના મુખ્ય શિષ્યરત્ન પરમ વિનીત વયેવૃદ્ધ મુનિવર શ્રીમાન ગુલાબમુનિજી મહારાજના ફાળે જાય છે. કારણ? તેમના સતત ઉપદેશ અને પ્રેરણાના પરિ મેજ મુંબઈ પાયધુની ઉપર આવેલ શ્રી મહાવીર સ્વામીના દેરાસર તથા તેની પાછળ આવેલ મડેવરા ખરતરગચ્છ ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ ત્યાંના જ્ઞાનખાતાના દ્રવ્યથી આને પ્રકાશિત કર્યું છે. એથી ઉક્ત મુનિરાજને અનેકશઃ ધન્યવાય છે. સાથે ઉપરોકત દેરાસરના ટ્રસ્ટીઓને પણ અભિનંદન છે કે જેઓ આવા મહાન શાસન પ્રભાવક પરમ સુવિહિત પૂર્વાચાર્યોના એતિહાસિક દષ્ટિએ લખાએલ ચરિત્ર પ્રકાશિત કરી કરાવી જેન જનતાને તે તે ચરિત્ર નાયકોના પુનીત જીવન પરિચયની સામગ્રી સમર્પવા પ્રયત્નશીલ છે. ભાવુક ભકતોની ભાવના પૂર્તિ માટે આ બીજા દાદાનું (પ્રકાશન કમથી ત્રીજું) ચરિત્ર ગુજરાતીમાં પ્રકાશિત થઈ કહ્યું છે. હવે ચોથા દાદા અકબરોપદેશક યુગપ્રધાન શ્રી જિનચંદ્ર સૂરિજીનું ચરિત્ર પણ ઉપરોકત સંસ્થા તરફથી પ્રકાશિત કરવાની તયારી ચાલી રહી છે. તે ચેડા ટાઈમમાં કાર્યરૂપે પરિણમવા સંભવ છે. અંતે આ સંપાદનમાં છદ્મસ્થ સ્વભાવસુલભ મતિ ભ્રાંતિ દષ્ટિવિર્યાસ યા પ્રમાદાદી વશથી તેમજ પ્રેસની ગલ્લીથી જે કાંઈ પણ ત્રુટિ દષ્ટિગત થાય તે સુજ્ઞ વાચકોને તે સુધારી વાંચવાની નમ્ર અભ્યર્થના કરી આ સ્વ૮૫ વકત વ્યથી વિરામલઉ છું. - સ્વ. અનુગ્રાચાર્ય માગસર શુ૨ શનિ. શ્રી કેશરમુનિર્જી ગણિવર વિનય ચૂંડા (મારવાડી બુદ્ધિસાગર ગણિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 88