________________
६५६
श्रीमहावीरचरित्रम एवं ठिएवि तहा करिस्सं जहा न विणस्सइ तुम्ह आसमो, एत्तो मा वहिस्सह संतावं, मा चिंतिज्जह कुविगप्पजालं, तुम्हाणं अवरो को मम पिओत्ति? ।' एवमायन्निऊण जायसंतोसा गया ते जहागयंति। ___ कुलवईवि गओ जिणसगासे, दिट्ठो उडवओ निलुत्तपुंखपुडविडओव्व नाममेत्तावसेसो। तं च पेच्छिऊण चिंतियं कुलवइणा-'अहो सम्ममुवइटुं तेहिं वरागेहिं, मए पुव्वं वियाणियं-मच्छरेण एए जंपंति, इयाणिं पुण एयदंसणे जहावट्ठियं नायंति, एवं संकप्पिऊण भयवंतं भणिउमाढत्तो
चउरासमगुरुणो तं सुओऽसि सिद्धत्थभूवइस्स जओ। तइलोक्कपिहियकित्ती ता तं पइ किंपि जंपेमि ।।१।।
तुज्झ पिउणावि एवं आसमपयमायरेण निच्चंपि।
रक्खियमिण्हिं पुत्तय! पालेयव्वं हवइ तुमए ।।२।। न विनश्यति युष्माकमाऽऽश्रमः, इतः मा वहिष्यथ सन्तापम्, मा चिन्तयिष्यथ कुविकल्पजालम्, युष्मद् अपरः कः मम प्रियः?' इति । एवमाकर्ण्य जातसन्तोषाः गताः ते यथाऽऽगताः। ___ कुलपतिः अपि गतः जिनसकाशम्, दृष्टः उटजः निलुप्तपुङ्खपुटविटपः इव नाममात्राऽवशेषः तच्च प्रेक्ष्य चिन्तितं कुलपतिना 'अहो! सम्यग् उपदिष्टं तैः वराकैः । मया पूर्वं विज्ञातं-मत्सरेण एते जल्पन्ति, इदानीं पुनः एतद्दर्शने यथावस्थितं ज्ञातम्' इति । एवं सङ्कल्प्य भगवन्तं भणितुमारब्धवान्
चतुराश्रमगुरोः त्वं सुतः असि सिद्धार्थभूपतेः यतः । त्रिलोकप्रथितकीर्तिः तस्मात्त्वं प्रति किमपि जल्पामि ।।१।।
तव पित्राऽपि एतम् आश्रमपदमादरेण नित्यमपि। रक्षितम् इदानीं पुत्र! पालयितव्यं भवति त्वया ।।२।।
નષ્ટ નહિ થાય. હવે તમે સંતાપ કરશો નહિ તેમ કુવિકલ્પો પણ ચિંતવશો નહિ. તમારા કરતાં મને પ્રિય કોણ છે? એમ સાંભળતાં સંતોષ પામીને તેઓ યથાસ્થાને ગયા.
પછી કલપતિ પણ જિનેશ્વર પાસે ગયો અને ડાળી કે પાંદડા વિનાના વૃક્ષ સમાન તે મઠ નામ માત્ર જેવો દીઠો જેથી તેણે વિચાર કર્યો કે “અહો! તે બિચારા તાપસોએ સાચું કહ્યું. મેં તો પ્રથમ ધાર્યું કે તેઓ આમ મત્સરથી બોલે છે પરંતુ આશ્રમ જોવાથી હવે હું બરાબર સમજી શક્યો' એમ વિચારી ભગવંતને કહેવા લાગ્યો કે-ચાર આશ્રમના ગુરુ એવા સિદ્ધાર્થ રાજાનો તે પુત્ર છે અને તારી કીર્તિ ત્રણે લોકમાં વિસ્તાર પામી છે, માટે મારે તને કંઇક કહેવાનું છે- (૧)
હે પુત્ર! તારા પિતાએ પણ ભારે આદરપૂર્વક આ આશ્રમની જગ્યાનું સતત રક્ષણ કર્યું છે તો હવે તારે પણ ते पाणवार्नु छ. (२)