Book Title: Kayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Author(s): Sasti Vachanmala
Publisher: Sasti Vachanmala

View full book text
Previous | Next

Page 6
________________ જૈન સસ્તી વાંચન માળાના નિમે, ૧ આ વાંચનમાળાના લાઈફ મેમ્બર થનારને માત્ર એક જ વખત રૂ. પ૦) ભરવાથી દર વરસે પાંચ પાનાનાં ઉપયેગી નવીન પુસ્તકે કોઈ પણ જાતના પોસ્ટ ખુચવીના મળ્યા કરશે. ૨ આ વાંચનમાળાના વાસીક ગ્રાહક થનારને દર વરસે રૂા. ૨) ના લવાજમથી ૫૦૦ પાનાનાં પુસ્તકો મળશે. પોસ્ટ વી. પી. ખર્ચ જુ દો સમજ. ૩ આ વાંચન માળામાં રૂા. ૨૫૧) આપનાર આ વાંચન માળાના સહાયક ગણાશે તેમને વાંચનમાળા તરફથી પ્રગટ થતાં દરેક પુસ્તકની એક એક નકલ કાયમ વગર ખરચે મળશે તે ઉપરાંત દેહશે પાનના એક પુસ્તકમાં તેઓશ્રીને અપણુ પત્રિકા આપી. તેમના તરફથી તેમના ફેટાનો ખર્ચ લઈને ફિટે નાખવામાં આવશે અને તે પુસ્તકની નકલ ર૫ તેઓશ્રીને આપવામાં આવશે. ૪ આ વાંચનમાળામાં પેલી કલમમાં જણાવ્યા મુજબના દશ લાઈફ મેમ્બર કરી આપનારને ઉપસહાયક તરીકે ગણવામાં આવશે તેમને દરેક પુસ્તકની નકલ બે વગર ખચે આપવામાં આવશે. અને પ્રગટ થતાં પુસ્તકમાં તેમની સલાહ લેવામાં આવશે. ૫ કઈપણ મુની મહારાજશ્રીને આ વાંચનમાળાના કાયમી ગ્રાહક થવાની ઈચ્છા હશે તે માત્ર રૂા. ૨૫)શ્રાવકમારફત • મેકલાવી થઈ શકાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62