________________
ગુમાવી બેઠા છીએ. બાર વરસ થયાં તેનું મુખ જેવા પણ પામ્યા નથી, કુસંગને લીધે કુળની લાજ છેડીને તે વેશ્યાના ઘરે જઈ વસ્ય છે; પુત્રને સુધારવાની આવી ચાલાકી વાપરત તમે સાસુ વહુએ શું ફળ મેળવ્યું ? ”
એ પ્રમાણે તે ત્રણે નિરાશ થઈ ગયા, હવે કયા ઉ. પાયથી પુત્રને પાછો લાવે તે કંઈ ઉપાય તેમને સૂ નહિ, પુત્રની ચિંતાએ શેઠ શેઠાણીનું રત શોષી લીધુ, શત દિવસ એજ કાલજમાં સેલાઈને તેમણે દેહની સાથે આ દુનીઆને ત્યાગ કર્યો, શેઠ શેઠાણી મરણ પામતા ઘરમાં જ. યશ્રી એકલી રહી, તે પણ બિચારી દુઃખથી દગ્ધ થઈ ગઈ હતી, એટલે મુનીના હાથમાં જે કંઈ ઓવ્યું, તે તેઓ હજમ કરી ગયા, કેટલુંક સંબધીઓ ઉઠાવી ગયા, અને બાકીનું જે કંઈ રહ્યું હશે, તે પતિની આજ્ઞાથી જયશ્રી એ. વેશ્યાને ત્યાં મોકલાવ્યું, એ રીતે તેના ઘરની માલ મિલકા બધી ખલાસ થઈ ગઈ. જયશ્રી પાસે હવે પિતાની આજીવિકા પુરતું પણ કંઈ રહ્યું નહિ. છેવટે તે રેટીયાને ધંધે લઈને પિતાનું ગુજરાન ચલાવવા લાગી, એ ( સુદર્શન ચકુ ) રેટીયાનો આશ્રય લહી પૂવે કૈક નિરાધાર અને દીન અળાઓએ પિતાના કુળની મર્યાદા સાચવી છે, અત્યારે મીલોએ ઓને દુર જનો કરે છે. પણ તે શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com