________________
(
:
પ્રકરણ ૩ જું પ્રેમી-સંમેલન,
– પિતાની દુઃખી હાલત વિચારતાં જયશ્રી બહ શેમાં ડુબી જતી, “હવે શું કરવું ? એની તેને કશી સમજ પડી નહિ, છેવટે તેને એક યુકિત યાદ આવી. તેના ઘરમાં કયવનાના સમયની એક મેના પાળેલી હતી. તે ઘણીવાર કહ્યું કાલું બેલીને જયશ્રીને આનંદ પમાડતી હતી, તે મેનાને ખુબ પઢાવેલી હતી, તેથી તે મનુષ્યની ભાષા સમજતી હતી, એ મેના મારફતે કંઈક સંદેશે પિતાના પતિને મેકલવાને જ્યશ્રીએ નિશ્ચય કર્યો. પછી તે મેનાની પાસે આવીને કહે વા લાગી–ગારી મેના! તું ઘણા વખતથી આ ઘરમાં એક બાળકની જેમ ઉછરી છે. તે આજે તે પષણનો બદલે આપવાનો વખત આવ્યા છે. હાલી મેના ! જે સાંભળ, આજે તારે અહીંથી ઉડીને તારા અને મારા માલીક પાસે જવાનું છે. ત્યાં જઈને તેમને એક મારો સંદેશ સંભળાવજે, મારી મધુરી મેના! હું જે શબ્દો કહું, તેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com