________________
४
ભગવતના મુખથી પેાતાના પૂર્વ ભવના વૃતાંત સાંભ ળતાં યવના શાહને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયા. તેણે પ્રભુને અંજલિ જોડીને કહ્યું “ હે ભગવન્ ! મને સંસાર સાગરના સ'ટથી બચાવેા.” ભગવતે તેને યાગ્ય જાણીને કહ્યું વ્રતરૂપ શસ્ત્રની સહાયતાથી તે સંકટ દૂર થઇ શકશે. એટલે તરતજ પ્રભુને વંદન કરી ઘરે આવી પેાતાના પુત્રોને ગૃહવ્યવહારને એજો સાંપીને પેાતાની સ્ત્રીઓને તેણે કહ્યુ— સસારના સકટથી ઉગરવાને માટે હવે વ્રત ગ્રહણ કરવુ છે. ત્યારે તે રમણીએ ખેલી · અમે પણું વ્રત લઈને આત્મ સાધન કરીશું.'
એ પ્રમાણે નિશ્ચય કરી દીન જનાને દાન આપી, પુત્રાદિકના માહ, મનમાંથી દૂર કરીને યવન્નાશાહે પેતાનીસાત સ્ત્રીએ સહિત ભગવ ંત મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી અને નિરતિચાર પણે ચાસ્ત્રિ પાલતાં, વિવિધ તપ તપતા, ભગવતની સાથે વિચરતા અને ધ્યાનાનલી ક કાષ્ઠને ખાળતાં યવના મહા મુની કેવળ જ્ઞાન પ્રગટ કરીને પરમપદને પામ્યા.
અહા ! એ અદભુત પ્રભાવવાળા સુપાત્રદ્વાનને વારવાર નમસ્કાર હા.
સમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com