________________
જૈન સસ્તી વાંચનમાળાના ગ્રાહક
થવા ચુકશે નહી!
દર વરસે માત્ર રૂ. ૨) માં પાંચ પાનાનાં અમૂલ્ય સાહિત્યના ઉત્તમ પુસ્તકે મળશે. દરેક પુસ્તકો નવીન શૈલી મુજબ સારા વિદ્વાનની કસાયેલી કલમથી લખાયેલાં અને સુંદર છપાઈ ઉંચા કાગળ અને બાઈડીંગમાં થાય છે. ગ્રાહક થવાથી ખાત્રી થશે. નીચેના પુસ્તકે જેનસસ્તી વાંચનમાળાના ગ્રાહક થના રને મળવાની છે. માટે ગ્રાહક થવા સુસ્ત લખશે. છુટક લેનાર માટે નીચેની કિંમતે મંગાવી લેવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com