________________
W
પૂર્વ જન્મમાં શાલિગ્રામમાં તું ગોવાળીયાના પુત્ર હતા. તારા પિતા મરણ પામતાં તારી માતા બહુ વિષમાવસ્થામાં આવી પડી. એક દિવસે ક‘ય પર્વ ના દિવસ હાવાથી આસપાસના ઘરામાં ખીર થતી જોઇને તે આલકે માતા પાસે ખીર માગી. એટલે તેણે બહુ કરગરીને પાડાશી પાસેથી દુધ, ચાખા, સાકર વિગેરે બાલકને ખીર બનાવી, પીરસીને કઇ કામ પ્રસંગે તે બહાર ગઈ,
આ અવસરે કાઈ તપસ્વી મુનિ ગાચરી અર્થે ત્યાં આવી ચડ્યા. તેમને શ્વેતાં તે બાલક અતિ હર્ષ પામ્યા. તરતજ ખીરનું પાત્ર લઇને તે મુનિને વહેારાવવા લાગ્યું. ખીર નરમ હાવાથી બધી મુનિના પાત્રામાં પડી, તથાપિ તેના મનને ખેદ ન થતાં અત્યંત હે માં વધારા થયેા. મુનિ ધર્મ લાલ આપી ચાલ્યા ગયા. એવામાં તેની માતા આવી અને પુત્રને થાળી ચાટતા જોઈ તે વિચારમાં પડી કે— અહા ! મારા પુત્રને કેટલી ખષી ક્ષુધા ?
ત્યાર પછી થાડા દિવસમાં તેનું આયુષ્ય પુર્ણ થવાથી તે ચાપાલ ખાલ મરણુ પામીને હૈ યવન્ના! તું ધનવ્રુત્ત શેઠના પુત્ર થયા. અને તે સુપાત્ર દાનના સુકૃતથી તું આ અગણિત લક્ષ્મી પામ્યા,”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com