________________
જૈન સતી વાંચનમાળાના ગ્રાહક જલદી થાએ.
તે માટે આ પુસ્તકની અંદરનુ તેનું સુચીપત્ર વાંચે તેથી જાણી શકો કે વારસીંક માત્ર રૂા. ૨] માં આવે લાભ અને આવાં પાચસા પાનાનાં ઉપયોગી પુસ્તક દર વરસે નીયમીત આપવાનું કાર્ય અમાએ શરૂ કરેલ છે, જરા પાનુ ફેરવી વાંચે અને ગ્રાહક તરીકે ઈચ્છા થાયતા જલદી નામ નોંધાવેા..
સાલ એજન્ટ,
લખાઃ—સલાત અમૃતલાલ અમરચંદ પાલીતાણો:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com