________________
પડે હતો. તેણે વિચાર કર્યો કે આ તે સ્વપ્ન કે સત્ય મારી ચાર સ્ત્રીઓ અને પુત્રે કયાં? હું સમુદ્રની સફર માટે નીકળ્યા હતા, તે પણ વાત સાચી છે ત્યારે ચાર સ્ત્રીઓ અને પુત્રનું તે મને સ્વપ્ન જ આવ્યું હશે?” આવી જાંતિથી તે ભ્રમિત થઈ ગયું. છેવટે દેવાલયના પૂજારીએ તેને ઓળખે અને તે તેના ઘરે મૂકી આવ્યા. ત્યાં ઘરમાં પ્રવેશ કરતાં બાર વરસને એક છોકરી જોવામાં આવ્યા. વાચકને સમજવાની જરૂર છે કે કયવનાના પ્રવાસ વખતે ? જયશ્રી સગર્ભા હતી. એટલે તેને પુત્ર જન્મે અને તે છે આજે બાર વરસને થયો. અંદર આવતાં યવન્નાને જોઈને તેની બંને પત્ની એકદમ હર્ષથી સામે આવી, અને પતિને એગ્ય સત્કાર કર્યો.
બધા આનંદથી મળ્યા. કવન્નાએ આશ્ચર્યજનક પિતાની વીતક વાત કહેવા માંડી, એવામાં તેના પુત્રે નીશાળ જતાં કંઈક ખાવાનું માગ્યું. ત્યારે ક્યવાએ પોતાની પે-. ટલીના છેડે બાંધેલ ચાર મેદકમાંથી તેને એક મૈદક આપે નિશાળમાં બપોર થતાં છોકરાઓને રજા પડી, ત્યારે એક બીજા એકરા જોડે બેસીને તેણે તે મદક ભાંગ્યું. તેમાંથી પેલું કીંમતી રત્ન નીચે પડી ગયું તે કંઈક ચળક્તી ચીજ જેતાં પેલે હલવાઈને છોકરે તે ઉપાડીને ભાગ્યે. એટલે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com