________________
હર
પોતાની તે ચીજ લેવાને કયવન્નાને પુત્ર પણ તેની પાછળ
ડ. આગળ જતાં પેલે કરે પિતાની દુકાનમાં ઘુસી ગયે. ત્યારે પાછળથી દેડી આવતા તેણે કંઇક રૂદન સાથે મખાણ કર્યું હલવાઈએ તપાસ કરી, તે પિતાના છોકરાના હાથમાં મહામૂલ્ય રત્ન જોયું. એટલે તે બંનેને મન માનતી મીઠાઈ આપીને, તેણે તે રત્ન લઈ લીધું.
અહીં ભેજન સમય થતાં કયવને સ્ત્રીઓ સાથે જન કરવા બેઠા. પિલા માદક ભાંગતાં તેમાંથી ત્રણ રને નીકળ્યાં. એટલે તેને વિક્રય કરીને કયવન્નાએ મેટ વ્યાપાર શરૂ કર્યો, અને તેથી તે મોટો ધનાઢય થઈ ગયે. એ સંપૂર્ણ સુખસામગ્રીમાં તે બંને સ્ત્રીઓ સાથે સુખ ભેગવવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com