________________
પ્રકરણ ૫ મું, અક્ષય કુમારની બુદ્ધિ
એક દિવસે તળાવપર પાણી પીવા ગયેલ સેચાનકે . હાથી કે જે શ્રેણિક રાજાને અત્યંત પ્રિય હતું. તેને પાણીમાં
કુંડ-જલજતુએ મજબુત રીતે પકડી લીધે. તેને છોડાવવાના શહુજ ઉપાય કર્યો, પણ તે બધા નિષ્ફળ ગયા. આથી રાજાને બહુ અફસેસ થઈ પડશે. છેવટે કઈ પણ ઉપાય કામ ન લાચવાથી નગરમાં તેણે પટ વગડાવ્યો કે – “રાજાના સેચાનક હાથીને જે બચાવશે, તેને રાજા પિતાની કન્યા પરણાવશે અને અગણિત ધન આપશે.’ આ ઢંઢેરો સાંભછતાં પેલા હલવાઈને વિચાર થયો કે –“જે કીંમતી રત્ન મને મળ્યું છે, તેને જે અત્યારે ઉપગ કરૂં તે મને અપૂર્વ લાભ થાય.” એમ ધારીને તે સરેવર પર આવ્યું. ત્યાં જળમાં રત્નને મૂકતાં તેના પ્રભાવથી જળ દૂર થતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com