________________
૨૭.
આવા બનાવથી જયશ્રી તે આશ્ચર્યમગ્ન થઈ ગઈ. દેવદત્તાપર અત્યંત સ્નેહ બતાવતાં તે ભેટી પડી, જાણે એ સગી બહેને હોય તેવી રીતે તે બંને આપસમાં પ્રેમાળ બની ગઈ. શકય ભાવની લેશ પણ અંતરમાં ઈર્ષ્યા ન લાવતાં, તેઓ એક બીજાને જોતાં અધિક અધિક આનંદ પામતી હતી. એ બંને પત્નીઓનો ઉભરાતે આનંદ જોઈને કયવનાનો હર્ષસાગર મર્યાદા મૂકી દેતે હતો. પછી પ્રેમમૂર્તિ તેત્રિપુટી નેતુથી પિતાને સમય વ્યતીત કરવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com