________________
.
૩૧
ફાયદા
હુતી, અહીં આવ્યા પહેલા લગભગ બે ત્રણ કલાકે તે વૃદ્ધાને એકને એક તરૂણ પુત્ર, સર્પ કરડવાથી મરણ પામ્યા હતા તેને બીજું કંઇ સંતાન ન હતુ. તેથી તે વખતના પ્રમાણે રાજા તેમની મિલકત લઈ જાય. તેના જીવનમાં અપાર સપત્તિ હતી. આ સંપત્તિ લુંટાઈ ન નય, તેટલામાટે એ વૃદ્ધાના પ્રયાસ હતા. એ વૃદ્ધા જો કે સ્ત્રીજાત હતી છતાં પેાતાના રૂપમાં આવતાં મેાટા માઁના મઢનું પણ મન કરતી હતી. પેાતાની પુત્રવધૂ પર તેણે એટલી બશ્રી દાખ રાખી હતી કે—તે જેટલા પગલાં ભરાવે, તેટલા પગલાઓ ભરતી હતી તે વૃદ્ધાની સામે તેમનાથી કઇપણુ બેલાતુ ન હતું. એ વૃદ્ધાની પ્રચંડ પ્રેરણાથીજ તે યુવત આને આ કામમાં ઉતરવુ પડયુ હતુ. એ વૃદ્ધાની માંજરી આંખે અને રાક્ષસી સમાન મુખ જોતાં તે રમણીએને શય ઉપજતે એટલે તેનાં વેણુ, તેએ નમ્રપણે સાંભળી અને સહન કરી લેતી હતી.
હવે પ્રભાતે સૂર્યના કિરણેાએ પૃથ્વીને જ્યારે સેાનેરી વની બનાવી, તે વખતે કયવન્ના જાગ્રત થયા. આંખ ઉઘાડી જોતાં તે એક ભવ્ય અને ચળકતા મકાનમાં બેઠેલા હતા. પેલી ચાર સ્ત્રીએ તેના ખાટલાની આસપાસ બેઠી એડી ટગર ટગર જોયા કરતી હતી કારણ કે તે વૃદ્ધાએ હજી સુધી તેમને કઇ ક્રમાવ્યું ન હતુ. એક ા દેવ વિમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com