Book Title: Kayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Author(s): Sasti Vachanmala
Publisher: Sasti Vachanmala

View full book text
Previous | Next

Page 9
________________ * ૨. મહાસતી ચંદનબાળા કિં–૩-૦ શ્રી મહાવીર પ્રભુના મુખ્ય શિષ્યા ચંદનબાળા આજે આહંત ઉપાસકેના ઘરે ઘરે પિતાના ચરિત્રથી ચંદનની જેમ શીતલતા પ્રગટાવે છે, જે માટે વીવેચનની જરૂર નથી, ૩ શ્રી નવલ સ્તવનાવાળી પૃષ્ટ ૧૭૫. કિ ૦-૧૦૦ સમયને અનુસરી વખણાયેલા કવાલી રાગમાં દરેક પ્રભુના સ્તવનેને સાથે સંગ્રહ અને બીજી ઘણી હમેશની ઉમેગી બાબતને આ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવેલ છે. ૪ સુદર્શન શેઠ યાને શીલમહિમા. પષ્ટ ૫૦ કિ -- શીલના અપૂર્વ મહીમાવાળા આ નાના પણ ઉગી પુસ્તકની આ ત્રીજી આવૃત્તી હોવાથી તે માટે લખવાપણું કાંઈ રહેતું નથી. ઘણા ગ્રહએ આ પુસ્તકની છૂટે હાથે પ્રભાવના કરી શીલને મહાગ્યને વધાર્યું છે અને કોઈપણ શ્રીમંતને તેમ કરવા અમો ભલામણ કરીએ છીએ. પ્રભાવના માટે રૂ. ૮ ની નકલ ૧૦૦ આપીશું. ૫ શ્રી કયવન્ના શેઠનું ચરિત્ર કિં ૦-૩-૦ તૈયાર છે. રીધીસંપન્ન આ મહા પુરૂષના નામથી ભાગ્યે જ કોઈ આ પુસ્તક સ્ત્રીઓને ખરા આભુષણરૂપ હોવાથી તેની પ્રભાવના કરવા ઇચ્છનારને રૂ. ૧૫)ની નકલ ૧૦૦ આપવામા આવશે. * આ પુસ્તક સ્થળે સ્થળે વંચાય માટે જ્ઞાનોત્સાહી ગ્રહસ્થાને પ્રભાવના કરવા માટે રૂ. ૧પ ની નક્લ ૧૦૦ આપવા આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62