Book Title: Kayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Author(s): Sasti Vachanmala
Publisher: Sasti Vachanmala

View full book text
Previous | Next

Page 14
________________ હતા એટલે દુનિયાના બીજ શૃંગારાદિ સેને જાણે તે જાણ તેજ ન હતે. પિતાએ તેને એક ખાનદાન કુંટુંબન જય શ્રી નામે કન્યા પરણાવી હતી, તે રંભા સમાન રૂપવતી હર્તી, છતાં કયવન્નાને તે તરફ લક્ષ. ન હતું. પોતાની વૈરાગ્ય વૃત્તિને ધક્કો પહોંચવાના ભયથી તેણે જયશ્રીને ઈ વાર પ્રેમથી બેલાવી ન હતી. રમણીય રમણને તે મન્મથની રાજ્યધાની માનતે. અને તેથી પોતાની પત્ની જયશ્રીને તે પોતાના ચાલુ માર્ગમાં એક વિખરૂપ સમજતા હતા. જયશ્રીએ તેને પિતાના પ્રેમ નેહાધીન બનાવવામાં કંઈ ક્યાશ રાખી ન હતી, તે વારંવાર કમ્રવને પિતાનું મનમેહક મુખ બતાવી કંઈક હાવભાવ સાથે હાસ્ય વિનોદમાં ઉતરતી, પરંતુ તેની તે બધી ચેષ, ક્ષાર ભૂમિમાં વરસતા મેઘની જેમ નિષ્ફલ થઈ, તે ચિાવનવતી હાબથી વિકારોને વારંવાર વશ થતી. હતી. સાસુ સસરાની શરમને લીધે તે નવેઢા પિતાની વિન તક વાત પ્રગટ કરી શકતી ન હતી, જ્યારે તેનાથી. મદનને તાપ સહન ન થઈ શક્યો, ત્યારે પિતાની સાસુને તે વાત કહેવાની તેણે હિંમત કરી. સાસુ પિતાની વહુને પર ઘરની પુત્રી સમજી તેને રાત દિવસ સતાવે છે. ગજા ઉપરાંત તેની પાસે કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62