________________
દાસીએ તારૂં. માનભંગ કર્યું છે? કે મારા પુત્ર તને કઈ તરછોડી છે ? તારા હુંમેશના હંસતા મુખ પર આજે શાકની છાયા છવાઇ રહેલ જોઇને મારૂં દિલ દુગ્ધ થાય છે. હે પુત્રી ! મેં તે તને કાંઈ માણતાં અધટત તે નથી કહ્યું ? હું તને મારી પેટની પુત્રી કરતાં પણ અધિક સમજું છું. તારા સુખે સુખી અને તારા દુ:ખે દુ:ખી રહુ છું. તને કઈ ખેદ કે દુ:ખ થાય, તે મારાથી કદિ જોઇ ન શકાય, માટે કંઇ પણ મનમાં શરમ ન રાખતાં તારા દુઃખનું કારણ મને કહી સભળાવ. વ્યાધિનું નિદાન જાણ્યા વિના તેના ઉપાય ન થઇ શકે. ”
એ પ્રમાણે પેાતાની સાસુની પેાતાના પ્રત્યે અપૂર્વ લાગણી જોઇને જયશ્રી ખેલી---“ સાસુ॰ ! આપના પ્રતાપે મને સર્વ રીતે સગવડ છે. માત પિતાને વિરહું મને સતાવતા નથી. વસાલ કારની તા કંઈ ખાટજ નથી, દાસ-દાસીએ સદા હૂકમ બજાવવા એક પગે ઉભા રહે છે, તમે તે મારા હિત–વત્સલ માતા સમાન હોવાથી શા માટે મને અચેાગ્ય એલ સબળાવા ? આ બધી ખાખત કરતાં મારા શાકનું કારણ નુદાજ પ્રકારનુ છે, તે એવુ ગંભીર કારણ છે કે તેને પ્રગટ કરતાં મારી જીભ ઉપડી નથી અને જો નથી કહેતી, તા તે ખેદના તર ંગા મારા નાનકડા હૃદયમાં સમાતા નથી. છંતાં જ્યારે તમે જનેતા સમાનઃ વ્હાલથી અતરની વાત આગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com