________________
થઈને બેઠે હતે યવન્નાને વેશ્યાના પાશમાં સપડાવીને પેલા વિલાસી જને તે ધનદત્ત શેઠ પાસેથી ઈનામ–અદલે લઈને પોબારા ગણ ગયા.
જે વેશ્યાની સાથે કયવન્નાની સેબત થઈ હતી તેનું નામ દેવદત્તા હતું. તે જોકે નૃત્ય કરવામાં કુશળ હતી તથાપિ તેના આચાર વિચાર શુદ્ધ હતા. તે કયવન્ના સિવાય બીજા પુરૂષને ચાહતી નહતી સામાન્ય વેશ્યાઓમાં જે આચાર ન સંભવે તે આચાર દેવદત્તાએ પિતાની ક્રિયામાં મૂકી દીધો હતો, ભોગ વિલાસ કરતાં જયારે તેમને દ્રવ્યની જરૂર પડતી, ત્યારે વસુમતી બહુજ કાળજીથી મનમાનતું ધન મોકલી આપતી હતી. એ રીતે ગાનતાન અને મદન મસ્તીમાં દિવસે વીતાવતાં ક્યવન્નાને રાત દિવસની પણ ખબર પડતી ન હતી.
એક દિવસે કયવને અને દેવદત્તા બહુજ આનંદપૂન ર્વક અટારીમાં બેઠા હતા. શરદ પૂનમનો ચંદ્રમા પોતાની ચંદ્રિકાથી તેમના આનંદમાં ઓર વધારે કરતે હતો એ. વામાં નીચેથી નેકરે આવીને કહ્યું કે-એક પુરૂષ કયવન્નાને મળવા આવ્યે છે, જે આપને હૂકમ હોય તે ઉપર મેકહ્યું. એટલે કવન્નાની પરવાનગી મળતાં નેકર પેલા પુરૂષને ઉપર લઈ આવ્યું. તે પુરૂષ મારફતે વસુમતીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com