________________
૧૧
બરાબર થઈ. છેવટે સ્ત્રીની આજ્ઞાને આધીન થઈને ધનદત્ત શ્રેણીએ ચાર પાંચ વિલાસી પુરૂષે શોધી કહાડયા, અને તેમને ભલામણ કરી કે–“આ કયવન્નાને તમે વિલાસ માર્ગમાં જોડે”શેઠના ઘરમાં ધનની કંઈ ખામી ન હતી, એટલે પૈસા ઉડાવવાની તેમને છુટ આપી, આથી તે વિલાસી પુરૂષે યવન્નાને પ્રથમ વસંત ઉક્સવમાં લઈ ગયા.
ત્યાં અનેક રમણીઓ કામદેવને ઉત્તેજન આપવાની ગમ્મત કરતી હતી. જો કે પ્રથમ કયવજ્ઞાને આવી બાબતમાં રસ ન પડ, તથાપિ તેમની સેબતને લઈને તે છુટી ન શક્ય. ત્યાંથી તેને સંગીતમાં લઈ ગયા. ત્યાં સંગીતની ભીડી ધન, વીણાને મધુરનાદ, નાયકાઓનું નૃત્ય અને તબલાના તાલની જમાવટ–આ બધા એકી સાથેના આકર્ષક સંગોએ તેના મન-મૃગને પ્રબળ પાશમાં બાંધી લીધો. કહ્યું છે કે – "सुभाषितेन गीतेन, युवतीनां च लीलया। નો જ મિતે પw, કર વો
શુ” શ સુભાષિત સંગીત અને યુવતિઓની લીલાથી જેમનું મન ન ભેદાય, તે જિતેંદ્રિય ભેગી અથવા તે પશુ સમજ.
વસંતવિહારમાં સંગીત સાથે યુવતિઓની લીલા પણ મોજુદ હતી, એટલે કયવન્નાને હવે વિલાસવાટિકાનો રસિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com