________________
એટલે પુત્ર વિનાના ગૃહસ્થનું ઘર શૂન્ય જેવું લાગે છે એ નીતિશાસ્ત્રના નિયમ પ્રમાણે તેને જે રાત દિવસ ચિંતા સતાવતી હતી, તેથી તે મુક્ત થયે, ઘણું મનોરથ કરતાં તેને પુત્રને લાભ થયે એટલે તેણે દાન પુણ્ય કરવામાં અને હર્ષોત્સવમાં કંઈ કચાશ ન રાખી, શ્રેષ્ઠીએ સારા મુહતે સર્વ સ્વજને સમક્ષ તે બાલકનું કયવના એવું નામ રાખ્યું. તેના ભવ્ય લલાટપરથી ભાગ્યરેખાને પ્રકાશ કંઈક અપૂર્વ ભાસતો હતે, ઉઘાનવૃક્ષની જેમ વૃદ્ધિ પામતે તે તરૂણાવસ્થાની સંધિપર આવ્યું. પિતાએ તેને વિદ્યાગ્ય સમજીને સારા અધ્યાપક પાસે ભણાવ્યું અને પૂર્વ પુણ્યની પ્રબલતાથી અલ્પ સમયમાં તેણે શારદાની પુણ્ય પ્રસાદી મેળવી ( ઘણી સારી વિદ્યા સંપાદન કરી. )
પ્રતિદિન વિદ્યાવિદ કરતા તેની મને વૃત્તિ શુભ ભાવના અને વૈરાગ્યની વાસનાના પ્રવાહમાં ઓતપ્રેત થઈ ગઈ તે પિતાના પિતાના વ્યવહારને લગતા કામમાં જરા પણ માથું મારતા ન હતા, સાહિત્યની ચર્ચામાં અને તેવા અભ્યાસમાંજ તે આનંદ માનવા લાગ્યું “વાપાત્ર શિનોન વારો જાતિ વીમતા એટલે સુઝ જને કાવ્યશાસ્ત્રના વિદમાંજ પિતાને વખત વ્યતીત કરે છે. આપણા ચરિત્રનાયક કયવન્નાને પણ એજ રસ લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com