Book Title: Kayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar Author(s): Sasti Vachanmala Publisher: Sasti Vachanmala View full book textPage 5
________________ પુસ્તક રૂપે હોવાથી સાચવી શકાશે. બીજા , પણ તેનો લાભ લઈ શકશે. માત્ર આઠ આના પોઝીટ ભરી ( ટીકીટ મેકલી) ગ્રાહક થાએ, દરેક પુસ્તકો તૈયાર થઈ ગયાં છે. એકી સાથે પાંચ પુસ્તકે બાકીના લવાજમના વી. પી. થી મેકલવામાં આવશે. દરેક પુસ્તકની ગ્રાહક પુરતી નકલ છપાતી હોવાથી ગ્રાહકોને આ પુસ્તકને પહેલે લાભ આપવામાં આવે છે જૈન સસ્તી વાંચનમાળા સીરીઝ. પૂર્વે થયેલા આપણા મહાન પુરૂષનાં ચારિત્ર, જે આપણને નિરંતર વાંચવા અને મનન કરવાથી ધાર્મીક અને નેતિક નવું જીવન આપનારાં છે, તેવાં ચરિત્ર નીયમીતપણે પ્રગટ કરી દર વરસે માત્ર રૂા. ૨) માં પાંચશે પાનાના પુસ્તકો આપવાનું આ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. બાળકથી વૃદ્ધ પર્યંત તેને લાભ લઈ શકે અને જૈન સમાજમાં તેને હાથે ફેલા થાય, સાધારણ કે શ્રીમંત તેના ગ્રાહક થઈ શકે તે માટે ખાસ કરીને માસીકના રૂપમાં નહિ પરંતુ પુસ્તકના રૂપમાં આ સીરીઝ પ્રગટ કરવાનો હેતુ છે. કાયમ માટે તે પુસ્તક સચવાય અને તેને લાભ ખબર લેવાય તે ઉદ્દેશથી આ કાર્ય કરવામાં આવે છે કે ગામવાળાએ ગ્રાહક થઈ આ લાભ લેવાની જરૂર છે. - માટે લ–ોન સસ્તી વાંચન માળા. રાંધનરૂરી બજાર--ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 62