________________
મુંબઈ નિવાસી એક સાધર્મિક બધુ તરફથી આ પુસ્તકના
6
પ્રકાશનમાં સારી એવી રકમ નામ ન લખવાની શરતે મળેલ છે તેમની આ ઉદારતા ઘણી જ પ્રશંસનીય છે.
હાલમાં પૂજ્યશ્રી ક ગ્રંથ-પની પ્રશ્નોત્તરી લખી રહ્યા છે. કગ્રંથ-પન લગભગ ચાર પુસ્તક થાય તેવી શકયતા છે. કગ્રંથ-૪ ભાગ-૨ આપશ્રીની ઉદ્દારતાની રાહ જોઈ રહ્યો છે.
પરમ પૂજ્ય, શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક, હસ્તગીરી તીઅે ઉદ્ધારક પૂ. આ. શ્રીમદ્ વિજય માનતુગસૂરીશ્વરજી મ. સાહેબે તથા પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્ય સ્વ.પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જીતમૃગાંક સુરીશ્વરજી મ. સાહેબનાં શિષ્ય પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણ વિજયજી મ. સાહેબે આ પુસ્તકના મેટરને ક્ષતિ રહુિત કરવામાં ઘણી જ મદદ કરી છે તે માટે આપણે સૌ તેઓશ્રીના ઋણી છીએ.
પ્રેસ દેષ શુદ્ધિપત્રકમાં જોઇ-સુધારીને વાંચવા અમારી વિન ંત છે,
Jain Educationa International
For Personal and Private Use Only
સંધ સેવક
શાહુ અશાક કે
ગોપીપુરા,
સુરત-૨
www.jainelibrary.org