________________ તમને જ અજ્ઞાને રહિત પરધર્મી પણ નામાંતરે, વિભુ હરિહર દિક બુદ્ધિથી નિશ્ચય કરી પામે ખરે કમળાતણ રોગથી જેનાં નેત્ર પ્રભુ પીળાં રહે, તે સાફ ધેળા શંખને શું પીતવર્ણ નહિ કહે? 18 ધર્મોપદેશ ત સમયમાં આપના સહવાસથી, તરુ પણ અશક જ થાય તે શું મનુજનું કેવું પછી, જ્યમાં સૂર્યના ઉગ્યા થકી ના માત્ર માનવી જાગતાં, પણ વૃક્ષ પલ્લવ પુષ્પ સાથે રહેજમાં પ્રફુલ્લિત થતાં. 19 ચારે દિશાથે દેવ જે પુખેતણી વૃદ્ધિ કરે, આશ્ચર્ય નીચાં મુખવાળાં ડીંટથી તે ક્યમ પડે ? હે મુનીશ! અથવા આપનું સામીપ્ય જવ પમાય છે, પંડિત અને પુતળુ બંધન અમુખ થાય છે. 20 જે આપના ગભીર હદયના સમુદ્રમાંથી ઉપજે, તે વાણીમાં અમૃતપણું લેકો કહે તે સત્ય છે; કાં કે કરીને પાન પરમાનંદને ભજતા થકા, ભવિજન અહો એથી કરીને શીદ્ય અજરામર થતા. 21 દેવે વીંઝે જે પવિત્ર ચામર સ્વામી ! આપ સમીપ તે, હું ધારું છું નીચા નમી ઊંચા જતા એમ જ કહે મુનિ શ્રેષ્ઠ એવા પાર્શ્વને જે નમન કરશે નેહથી, તે શુદ્ધભાવી ઉર્ધ્વગતિને પામશે નિશ્ચય થકી 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust