________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
કક્કાવલિ સુબેધ-અ. અધમ, તે અન્યાય પ્રવૃત્તિ, જૂઠી સાક્ષી જૂઠા લેખ અધમ તે જ્યાં આત્મધર્મનું, અજ્ઞાન જ અંતમાં પખ. ૧૨ા અનીતિ જૂલ્મ ને મારાંસારી, સબળાથી નબળા ભક્ષાય; અધર્મ ત્યાં જ્યાં દેવરૂ, ધર્મનું સમ્યજ્ઞાન ન કયાંય, ૧૨૪ ના અકાર્ય કરતાં શાક ભરજે ખૂબ વિચારી ભવ્ય અકાર્ય કીધા પછી-પરૂા છે, થાય ને એવું કર કર્તવ્ય. . ૧૨૫ અકાર્ય–કાય સાપેક્ષાએ, જાણ કરશે નહીં અકાજ અકાર્ય કરતાં શકિત ટળતી, રહે ન જગમાં સાચી લાજ. ૧૨૬ અત્તર, સાચું સત્કાર્યોને, સદ્દગુણથી જે થાતી બ્રિતિ, અત્તર, સાચું ગુણ સુગંધી,-લેવાની આતમની રીતિ. | ૧૨૭ અભેદ ભાવે દેખે જ્ઞાની, અભેદ ભાવે વર્તે સન્ત; અભેદ જેવું અભેદ વર્તન, એ બેમાં છે ફર્ક અનન્ત. ૧૨૮ છે અટપટી વાતે મસ્તાની છે, ભૂલ ભૂલામણ બહુ દેખાય, અપેક્ષા, નયવાદેની જાણે, સ્યાદ્વાદી ત્યાં ભૂલ ન ખાય. એ ૧૨૯ છે અંત્યજ સ્પેશ્યસ્પર્ય સંબંધી, હિંદુઓમાં છે બે ભેદ; અંત્યજ લેકેની પ્રગતિમાં, કેઈ કેમને છે નહીં ભેદ. ૧૩૦ છે અંત્યજ કેમની ચડતી કરવી, કેળવણથી કેળવી બેશ; અન્ય જિનેને કેળવવાથી, તેઓના ટળતા સહુ કલેશ. મે ૧૩૧ અધિકારી થઈ કર !! નહીં જૂમે, કર નહીં પ્રાણુતે અન્યાય અધિકારી થઈ પક્ષપાતને, ત્યાગી કર સમજીને ન્યાય. ૧૩૨ . અધિકારી થઈ અભિમાનથી, મગજ ખાઈને કર નહીં પાપ; અધિકારી થઈ દુરૂપયેગે, શકિત ખર્ચતાં છે સંતાપ. ૫ ૧૩૩ અન્યાયી જે અમલદાર છે, તે જીવંત છે શયતાન, અન્યાયીના જુલ્મની સામે, રહીને જીવે તે બળવાનું, એ ૧૩૪ છે અધિકારી જૂમીઓ સામે, ઉભા રહેવું કરીને સંપ; અન્યાયીને પક્ષ ન કરે, અન્યાયે નહીં અંતે જંપ. ૫ ૧૩૫ અન્યાયીને શિક્ષા દેવી, જેથી લેક તજે અન્યાય; અન્યાયે નહીં રાજ્યની ચડતી, અન્યાયીને કર ન હાય ૧૩૬
For Private And Personal Use Only