________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુધs.
(૨૯) ડુંગર દૂર થકી રઢિયાળા, પાસે જાતાં છે પાષાણુ, દૂર થકી સહુ સારાં લાગે, પરિચયથી ગુણદેષની જાણ છે ૧૧ છે ડરવું તે નહીં કાર્ય કરવું, કરવું તે નહીં ડરે ! લગાર, ડવું પાપનાં કર્મો કરતાં, ડરવું નહીં અને નિર્ધાર. છે ૧૨ ડોબા જેવા રહે ન મૂર્ખ, ડાકુઓની સેબત વાર છે; ડોળે ! નહિ ધમીનાં દલડાં, કુતર્ક બુદ્ધિથી નર નાર. ! ૧૩ છે ડેડી વેલડી દુકાલે તે, મનુષ્યને બહુ મોંઘી થાય; ડેડી ખાઈને કેળી લેકે, ગરીબ જીવે છે સુખમાં છે ૧૪ ડોડી ખાતાં રોગો કેટલા –ળે છે તેવો બેલેબલ ડાયર સરખા થશે ન નિર્દય, સત્યાસત્યનો કરશે તેલ, ૨ ૧૫ . ડામીસ તે અન્યાયી જુલ્મી, હિંસક જૂઠો ધૂત ગણાય, ડામીસ ચોર ને વિશ્વાસઘાતી, ખૂની વ્યભિચારી કહેવાય. આ ૧૬ ડામ કપાળે જેને પડિયે, વ્યવહારે ડોમિસ કહેવાય; ડામીસ ગુણ ઘણા લોકો છે, અન્યનું ચારીને ખાય. જે ૧૭ મા ડાકણ જેને આત્મસ્વરૂપ –તેને ડાકણથી નહીં ભીતિ ડામાડોળ રહે મન જેવું, ડાકણ તેના મનની વૃત્તિ. ડઓ ન ઘાલો !! સત્કાર્યોમાં, ડગમગતું મનડું કર !! સ્થિર; ડબલ થતી રે કર !! જ્ઞાને, સપાયે થા ! તું વીર. ૧લા ડગમગવું શુભમાં નહીં સારૂં, ડગમગવાની વૃતિ ત્યાગ ! ડગમગે ત્યાં નિર્બલતા છે, સમજી નિશ્ચય બલથી જાગ છે. પારને ડગલું ભરજે પલપલ શુભમાં, પાપે ડગલું ભર !! ન લગાર; ડગલું ભરવું પહેલાં સમજી, ડગલું ભરી પછી હિંમત ધાર!!.૨૧ ડગલું સારૂં ભર્યા પછીથી, શુભકાર્યો ડરવું ન લગાર; ડગલું ભરજે જોઈ વિચારી, મેહને કાદવ જગમાં અપાર.ારા ડેગવું નહીં રણયુદ્ધ ચઢતાં, મને મારી જીતે !! યુદ્ધ ડગવું નહીં શત્રુઓથી કદિ, શિક્ષકપર થાવું નહીં કુદ્ધ. ર૩ ડગવું નહીં મરતાં પણ કયારે, સત્યધર્મથી નર ને નાર; ડગવું નહીં ધૂર્તોના ડગાવે. ડગી જતા તે ખાવે હાર. ૨૪
(૧૮ના
For Private And Personal Use Only