Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ-શ.
( ૪૦૭ )
૫ ૧૪ ૫
k૧૫ ૫
૫ ૧૬ ।।
શૂન્ય છે જીવન શક્તિ વિનાનું, જીવતી શક્તિ પ્રગટાવ ! !; આતમની શાક્તા સઘળુ, શીય ધરીને જીવ !! જગાવ!!. ૫૧૨૫ શૂળીનું સિંહાસન થાવે, શીયલ પાળતાં નરને નાર; શીયલ પાળતાં શકિત પ્રગટે, શીયલ વિના નહિં શકિત લગાર. ૫ ૧૩૫ શાણી સતીએ શીયલવંતીએ, શીયલથી વખણાઇ એશ; શીયલથી સંકટ સહુ ટળતાં, શીયલ પાળે નાશે કલેશ. શાંતિ માહ્યાંતરૂની પામેા !!, શુદ્ધિ આતમની કરશે; શાંત ખનીને શુદ્ધ વિચારા,-કરા ભવસાગર તરશેા. શાહની શાખે ઝાઝા ચાલે, શાખ પ્રતિષ્ઠા નહીં ગુમાવ ! !; શાહપણું છે સત્યથી વર્તે, સત્ય પ્રમાણે વર્તન લાવ!!. શોચને સયમ આતમશુદ્ધિ,-થાવાથી પ્રભુ મુકિત મેળ; શલ્ય નિવારી સર્વ જાતનાં, શુદ્ધોપયેાગે આતમ!! ખેલ !!, ॥ ૧૭ શયતાનજ મન મેાહ છે મેાટે, શયતાન જ છે શત્રુ મહાન્ ; તેને મારે !! પ્રભુ પદ મળશે,-આપોઆપ થશેા ભગવાન. ૫ ૧૮ ૫ શ્રવણ કરાને ગુરૂમુખ શાસ્ત્રો, સાંભળીયે સહુ સારાં તત્ત્વ; શ્રદ્ધાથી શક્તિયેા પ્રગટે, શ્રદ્ધાથી પ્રગટે છે સત્ત્વ. શ્રદ્ધા એ છે ધર્મના પાયા, શ્રદ્ધા ગુણથી પ્રગટે સર્વ, શઢતા કુતર્કવાદને છડી,શ્રદ્ધા ધારા !! તજીને ગ દેવગુરૂને ધર્મની શ્રદ્ધા, જૈનશાસ્ત્ર શ્રદ્ધા ધરનાર; શ્રાવક ધમી કહેવાતા તે, સમકિત વ્રત ગુણુ પાલણુહાર. ॥ ૨૧ માં શેક ન કરીએ સંકટ પડતાં, ઝુઝે !! નહીં નવરસ શ્રુંગાર; શેાધી લેઇએ સત્યને જ્ઞાને, આતમ શેશભા પામેા !! સાર. ॥ ૨૨ ॥ શુભ પેાતાનુ ઘરનુ' કરવું', શુભાશુભે ધારા !! સમભાવ; શિવ વરવાની એહ નિશાની, શાણાએ સમજો !! શુભ દાવ. ૫રગા શુદ્ધોપયેાગે આતમ રહેશેા !!, શુભાશુભ પરિણામને ત્યાગ !!; જ્ઞાનાન્દમયી આતમ તુ, ધર !! પેાતાના પોતે રાગ. ॥ ૨૪ ર શ્વાના પણ નિજ સ્વામી માટે,-સેવામાંહી છંડે પ્રાણ; સડેલ શઠ એવા જે સેવક,—શ્વાનથી નીચા પાપી જાણ !!. ૫ ૨૫
૫ ૧૯ ૫
For Private And Personal Use Only
| ૨૦ |

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468