Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબાપ-હ.
(૪૧) હે પ્રભુ જેવો તે પણ હું,–ત્યારે જાણું પાર ઉતાર !! હે પ્રભુ! હારું શરણું કીધું, મારે એક છે તું આધાર. | ૨૦ | હે પ્રભુ મુજને પ્રકાશ આપે!, અનંત ભવન ટાળે !! દુઃખ હે પ્રભુ શાશ્વત સાચું એવું, આપ !! મુજને આતમ સુખ. પરના હે પ્રભુ જે તુજને જાણું, –મારી યથામતિ અનુસાર; હે પ્રભુ તે તુજને માનું, તેમાં દેષ ન મારે લગાર. ૨૨ હે પ્રભુ જે જાણું તુજને,–તે તુજને ભજું નિર્ધાર; હે પ્રભુ તેમાં ભૂલ હોય તે-ભૂલ ચૂક સહુ દૂર નિવાર!!. કરવા હે પ્રભુ તારા સદગુણ વરવા,–તે પ્રભુ માની તારી ભકિત; હે પ્રભુ મારામાંહી રહેલા –ષને હણવા દેશે ! શકિત. એ ૨૪ હે પ્રભુ રામાનન્દ સ્વરૂપી.-તારે મહિમા અપરંપાર; હે પ્રભુ તુજને ભાવે વિનવું, મારા દે દૂર નિવાર !!. ૨૫ હે પ્રભુ મુજને સત્ય સુજાડે!!, તુજમાં રહી હું જીવું એ હે પ્રભુ ઈચ્છું તુજમય જીવન, તુજ ઉપયોગે બનું વિદેહ. ૨૬ હે પ્રભુ તુજને વરવા માટે,-તાલાવેલી પ્રગટ્યો ચાહ; હે પ્રભુ કૃપા કરીને ભાવે, ટાળે!! કામાગ્નિને દાહ. ર૭ | હે પ્રભુ તું છે પૂર્ણ દયાળુ, દયા કરી સેવક સંભાર !! હે પ્રભુ તારે પૂર્ણ રૂં-તું મારે છે તારણહાર. છે ૨૮ હે પ્રભુ મારા દિલ્માં પ્રગટે!!, અનંત ગુણ પર્યાયથી વ્યક્ત; હે પ્રભુ તારી લગની લાગી, જે તે છું તુજ ભકત. . ર૯ છે હે પ્રભુ મુજમાં સત્ય પ્રકાશ !!, દિલમાં રહેશે પાસના પાસ; હે પ્રભુ તારા ઉપર ધાર્યો–પૂર્ણપણે મનમાં વિશ્વાસ. એ ૩૦ મા હે પ્રભુ તુજને ઈચ્છું છું પ્રેમ, તુજવણ બીજું ચહું ન લેશ, હે પ્રભુ તું તે હું ને હું તે-તું એમાં જીવું હમેશ. છે ૩૧ છે હે પ્રભુ તુજમાં જગજીમાં–શુદ્ધ પ્રેમથી વર્તન થાય; હે પ્રભુ એવી રીતની પૂરી,-આપ !! મુજને ભક્તિ સ્વાય. મi૩રો હે પ્રભુ, જગના સર્વજીપરા-કરું હવે નહીં રાગને રેષ; હે પ્રભુ મારાવણ બીજાના જેવું નહીં હું જ્યારે દોષ. પછી
For Private And Personal Use Only

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468