Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 461
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૦) કાવલિ સુબોધ-સ. હશિયારી ધર !! સગુણ ધમેં, હેળી રાજા મેટી દુષ્ટ; હેલના કરશો નહિ સાધુની, હેમના મેહ થશે ન પુષ્ટ !!. . ૬ હિંમતની કિંમત નહીં થાતી, હિંમત ધરી કર !! સારાં કાજ; હિંમતથી નહિ હીરા મેટા, હિંમતથી રહેતી જગલાજ. . ૭. હઠો !! નહીં સત્કાર્યો કરતાં, હઠીલા થઈ કરશે શુભ કામ; પાપકર્મમાં હઠ નહીં કરશે,–કાર્યો કર ! ધારીને હામ. . ૮ હેશ થકી કર્તવ્ય કરવાં, હોંશીલા થઈ કર !! કર્તવ્ય હુશિયારીને હોંશથી આતમ –કર !! કાર્યો સુખકર હે ભવ્ય !!. છેલ્લા હિંસકનો વિશ્વાસ ન કર, હિંસકથી રહો !! સાવધ નિત્ય; હરામીને વિશ્વાસ ન કરે –અસ્થિર મન જેનું જે અમિત્ર. ૧૧ હળવું મળવું તેની સાથે, હરામખેરથી સાવધ થાય છે; હાર્યો હિંમત જેણે ત્યાગી, હાર !! ન આતમ ગુણ પ્રગટાવ!. ૧૧ હરિ તે આતમ કર્મ હરે તે,-અન્તરાત્મ પરમાતમ જાણ!!; હરિ તે આત્મપ્રભુ દિલ દેખો !!, કર્મ હરે હર આત્મ પ્રમાણું. ૧૨ હિંસકનો વિશ્વાસ ન કરે, હિંસકથી રહે !! સાવધ નિત્ય; હરામીને વિશ્વાસ ન કર, અસ્થિર મન જેનું જે અમિત્ર. ૧૩ હિંસા ક્રોધે માને કપટે, લેભે કામે સ્વાર્થે થાય; હિંસા ભયને હાસ્ય થાતી, પાપનું મૂળ હિંસા અન્યાય. મે ૧૪ હિંસા કરનારા ને પાપ કર્મ ભારે બંધાય; હિંસાથી નહીં સુખને શાન્તિ, હિંસાથી દુઃખો પ્રગટાય. છે ૧૫ કે હિંસા સુખને માટે કરતાં, દુઃખ વિપત્તિ અંતે થાય; હિંસા મન વચ કાયથી તજતાં, સુખ શાંતિ જગવતે ન્યા. ૧૬ હે પ્રભુ મારી વહારે આવે છે, મારે કરશો ઝટ ઉદ્ધાર; હે પ્રભુ તું છે વિશ્વનો પાલક, તુજ શકિત છે અપરંપાર છે ૧૭ છે હે પ્રભુ તારે પાર ન પામું, મારા દેષ કરે!! સહુ માફક હે પ્રભુ તારે બાલક જાણી --મારું હૃદય કરે !! ઝટ સાફ. ૧૮ છે હે પ્રભુ તારા માટે જીવવું, તુજવણુ મુજને ગમે ન કયાંય; હે પ્રભુ દિનદયાળ પાલક, બાપ હું ચહું છું તારી છાંય. ૧૯ , For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468