Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 447
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪૦૬ ) કક્કાવલિ સુમેધ - વ–શ. વાસુ પૂજ્ય તીર્થંકર બારમા, વિમલનાથ છે તેરમા દેવ; વૈરાગી થૈ પ્રભુને ભજતાં, સર્વ કર્મની ટળે દેવ. Acharya Shri Kailassagarsuri Gyanmandir વાડામાં બકરા આદિ રહે, સિંહના વાડા હાય ન કયાંય; વાડા નહીં જ્ઞાની સન્તાના, મસ્ત ભક્તના એવા ન્યાય. * ॥ ૪૦ ॥ For Private And Personal Use Only ( ૬ ) ॥ ૨ ॥ શશા શત્રુ મિત્રના ભેદો,-સમજી વર્તો !! થૈ હુશિયાર; શત્રુને વિશ્વાસ કરે !! નહીં, શાણપણું પામેા !! નરનારુ. ૫૧ ૫ શુભાશુભ સહુ સમજો !! જ્ઞાને, શાણા જનના કરીએ સગ; શાણાજનની સલાહ લેવી, શૈાય ધરીને રાખે! ! ! રંગ. શાસ્ત્રો સઘળાં વિવેક બુદ્ધિ,−ગુરૂ ગમથી વાંચા !! નરનાર; જનને વિશ્વાસ કરી !! નહીં, શ ંકાના કરી !! ઝટ રિહાર. ૫ગા શનૈ: શને: મન વશમાં આવે, શાપ દીજે નહિં કરીએ ક્રોધ. શાહુકારી રાખીને વર્તા !!, શ્વાસેાવાસે ધરા!! શુભ ખાય. ૫ ૪ ૫ શીખામણુ સજ્જન સંતાની, અનુભવીની માનેા !! એશ; શિક્ષા ગુરૂજન આપે તેથી,-કદિ ન કરીએ મનમાં ફ્લેશ ॥ ૫ ॥ શિષ્યને શિક્ષા સત્ય આપવું, શીર પડતાં પણ કરો !! ન પાપ; શાહ રંકના ન્યાય સરીખા, થાતા ત્યાં ટળતા સંતાપ. શરીર સારૂ’ રાખો !! સમજી, શને ધારા!! સારા હેત; શાથી જન્મ્યા શાથી મરવું, તેને સમજો !! ઝટ સંકેત. ૫.૭ સ્મશાન ઘારમાં અસ`ખ્ય જનનાં,—શરીરીની થઇ ગઇ છે ધૂળ; શૂરા થૈને ધર્મને ધારા !!, તન ધન સંસારે નહીં કુલ. શોર્ય વાપરા !! ધર્મકાર્યમાં, પાપકામાં બને !! ન ચૂક શિક્ષા દેતાં રીસ ન કરીએ, શક્તિથી જીવા ! ! ભરપુર. શક્તિયે મન તન આતમની,-પ્રગટાવા !! કરી કાઢ ઉપાય; શક્તિ વિનાનું જીવવું શાનું, શક્તિયે સુખ સઘળાં થાય. । ૧૦ ।। શક્તિયા જે સર્વ જાતની, મેળવી થાવું શક્તિમત; શક્તિ વિના નહીં ધર્મ જ ટતા, શક્તિવિના જીવા પરતંત્ર, ૫૧૧૫ા ॥ ૬ ॥ 9 1 ॥૮॥ ૫ ૯ ૧ ૫ ૪૧ ૫

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468