Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 445
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) કાકાલ સુબેધ-વ. વ્યસન નિવારે !! સર્વ જાતનાં, વ્યસન થકી પરતંત્ર ગુલામ; દારૂ માંસને વેશ્યા જૂગટું, ચેરી પરસ્ત્રી તેજે !! તમામ. ૧ર વાંકન કરશે ગરીબને પણ, વૈર અને ત્યાગ ! ! વઢવાડ; વિધવારે!!નાને સર, વ્યાલથી ખેલ ન સારા ભાળ!!. ૧૩ વિચાર કરશે પળપળ સારા, વેરીને કર!! નહિ વિશ્વાસ; વાસ ન કર દુમન ઘરમાં, વિવેકથ્રી-વર્તે !! જગ ખાસ. ૧૪ વીર્યની રક્ષા બ્રહ્મચર્યથી,-કરશે જગમાં નરને નાર; વીર્ય ગયું તે સર્વ ગયું એમ સમજી વીર્યનું રક્ષણ ધાર !!. ૧પ વિના વીર્ય કઈ વીર ન બનત, વિના વીર્ય છ મડદાલ; મન વચ તનુ આતમના વીર્યનું રક્ષણ કરવા ધરશે હાલ. ૧દા વિષયસેગ મિથુનકમે જે, વીર્યાદિકને કરતો નાશ; જગમાં જીવતાં જ મરેલે, હડકાયા કુતરાસમ ખાસ. ૧૭ વત્સવાસના નિયમ વિના જે, વીર્યને હારે નરને નાર; દેશ કેમને ધર્મની પડતી કરતાં તેઓને ધિક્કાર. ૫ ૧૮ છે વિષયવાસના હડકવાયુ,-વારે! ! કોટિ કરી ઉપાય; વામા દેખી વિષય ન જાગે, બ્રહ્મચર્ય ત્યારે સુખદાય. ૧૯ વ્યભિચારની વૃત્તિ છે જગ, હડકાયા કુતરાસમ ખાસ; વ્યતિપાત વ્યભિચાર છે જાણે!!, વ્યભિચારને કરશે નાશ..૨૦ વાઘથકી પણ વ્યભિચારની –વૃત્તિથી મરણ છે અનંત, વ્યભિચારસમ કેઈ ન વૈરી, નિજ ભૂલ ટાળે તેહ મહંત. છે ૨૧ છે જોરથી વેર વધે જગમાંહી,–વૈરથી વૈરી ન વશમાં થાય; વૈર શમા !! પ્રેમને દાને,વિનયે વૈરી લાગે પાય. ૨૨ વેરી ઉપર પ્રેમ કરીને –વૈરીનું કરતા શુભકાજ; વિવેકી સાધુઓ તે જગમાં,–પામ્યા માને !! પ્રભુ સામ્રાજ્ય. ૨૩ વેશ્યા વૈદ્યને વકીલ ત્રણે,-રેકડીમાં છે વિશ્વમઝાર; વણિક વેશ્યા વૈદ્ય વકીલથી-માયા પ્રગટી જગ નિર્ધાર. . ૨૪ વાસ ન કર વૈરી ઘરમાં, હિંસક લોભી ઘર્તાવાસ; વિશ્વાસથી થા !! ના ધૂર્તને, વ્યસની વૈરીને તજ !! વાસ. રપા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468