________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૧ )
કાલિ સુમેષ–ત.
॥ ૮૪ ॥
૫ ૮૫ ॥
॥ ૮૬ u
।। ૭ ।
તપાસીને કર્તવ્ય કરો !! સહુ, શત્રુ મિત્રની કા 11 તપાસ; તપાસ રાખી આગળ ચાલા!!, તપાસીને રાખો !! વિશ્વાસ. ૫૮ા તપાસવું સહુ સૂક્ષ્મ ષ્ટિથી, તપાસ ત્યાં નહીં નાશીપાસ; તપાસ જાતે જેહ કરે તે, પામે છે જય સુખ શિવ ખાસ. ॥ ૮૩ ૫ તપગચ્છ ખરતરગચ્છ આદિ સહુ, ચેારાશી ગચ્છા કહેવાય; ત્યાગી જૈન શ્વેતાંબર એ સહુ, તત્ત્વજ્ઞાનમાં ભેદ ન થાય. ત્યાગી તે જેણે મનમાંથી, કામેચ્છાના કીધા ત્યાગ; ત્યાગી તે જેણે શિવ હૅતે, ધાર્યાં અંતરમાં વેરાગ્ય, ત્યાગી તે જે માહને ત્યાગ્યેા, વાર્યાં સઘળા વિષય કષાય; ત્યાગી તે જે પંચ મહાવ્રત,-ધારી નિષ્કામી થઇ જાય. ત્યાગી તે જે જગહિત કરવા, તન ધન મનને અપે પ્રાણ; ત્યાગી તે જે આત્મસ્વભાવમાં,-ધ્યાનવડે થાવે મસ્તાન ત્યાગી તે જે સર્વ શુભાશુભ,-પરિણામાની પેલી પાર; ત્યાગી તે જે અધર્મ ત્યાગે, પ્રશસ્ય ધર્મ ને આચરનાર. ત્યાગી તે જે જડ વિષયમાં, સુખ બુદ્ધિના કરતા ત્યાગ; ત્યાગી તે જે સર્વ શુભાશુભ,-વાસના ત્યજી પામે વૈરાગ્ય. ॥ ૮૯ ॥ તબીબી ધંધા જનહિતકારી, તમીમ જગ ઉપયાગી થાય; તનુ રક્ષણ કરવા ઉપયાગી, તબીબી જ્ઞાન મહા હિત લાય. ૫ ૯૦ તબિયત સારી તે સહુ સારૂ, તમિયત પર સૈાના આધાર; તમિયત શાખા!! સારી સમજી, તનમન શક્તિ વૃદ્ધિસાર. ॥ ૯૧ ॥ તમ અજવાળુ કુદ્રુતી એ છે, ઉપયાગી જગને હિતકાર; તમ પ્રકાશ એ નિયમિત રૂપે, જગની સેવા કરે સુખકાર. ॥ ૨ ॥ તમા ન જેને તે છે ત્યાગા, તમા વિના જગજીવન કાય; તમા માટી મહાત્માને જગમાં, મહાત્માથી ન્યારા તે હાય. II ૯૩ u તમા ગમે તે પ્રકારની છે, કોને કાઈને કાને કાય;
તમાથી જીવા સઘળા પરસ્પર, સહાયથી જીવે છે જોય. ૫ ૯૪ ૫ તમા વિનાના જે જગમાં, નિ:સ્પૃહ ત્યાગી કહેવાય; તા પણ તેએ પ્રભુની ગરજે, તમા ધરે તેમ તનુની સ્હાય. ॥ ૫ ॥
For Private And Personal Use Only
૫૮૮૫