Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
કક્કાવલિ સુબોધચ. ગીઓ સાચા કહેવાતા, સાધે પરમાતમને ગ; યુવતીઓના રૂપને સ્પર્શને, સ્વપ્નામાં છે નહીં ભેગ. મે ૧૩ યુવતીઓના રૂપને સ્પર્શથી, સ્વપ્નામાં કદિ સુખ નહીં થાય; યુવક દશામાં કર!!નહીં દે, મનકપિને વશ કર !! સુખ થાય. ૧૪ ૌવનવય જીત્યો તે જ છે, પૈવન હાર્યો તે મડદાલ, યશપત્ર વિદ્યા પ્રભુભક્તિ, વૈવનમાં ધર ! ! કરી સંભાલ. ૧૫ છે યુરોપમાં વિદ્યા વિજ્ઞાનને, હુન્નર બળ કળ સ્પર્ધા માન !!; યુકિત પ્રયુક્તિ યુદ્ધને હિંસા, ભૈતિક જડસુખ સેવક જાણ. ૧૬ યશવિજ્યજી વાચક જ્ઞાની, હરિભદ્ર સરખે અવતાર; યશ કીર્તિને પ્રતિષ્ઠા જેની, જેમાં જેની નિર્ધાર. ૧ળા યજ્ઞ તે ઉપગ્રહો છે પરસ્પર, પરોપકારને ધર્મનું દાન યજ્ઞ તે શુભ ઉપકાર કરવા, યજ્ઞ તે સેવા ભક્તિ માન છે. ૧૮ યજ્ઞ તે સજીવોની સેવા, પરોપકારે હોમવા પ્રાણ; યજ્ઞ તે પ્રભુમાં સર્વાહિત,-અપઈ જાવું સાચું માન !!. ૧લા યજ્ઞ તે ગુરૂને સંતની સેવા, દેવ ધમની સેવા જાણ!!; યજવા માત પિતા ઉપકારી વર્ગને સાચા ભાવે માન !!. પર યજ્ઞ તે ભૂખ્યાઓને ભેજન, તરસ્યાઓને પાછું દાન; યજ્ઞ તે ધમી જનનું રક્ષણ કરવું આપી નિજના પ્રાણ પર યજ્ઞ તે સર્વજીને પ્રભુરૂપ,-માની કરવું રક્ષણ બેશ. યજ્ઞ તે પારમાર્થિક કૃત્યે સહુ, દુઃખી દીનના હરવા કલેશ. પરરા યજ્ઞ અહિંસા સત્યાગ્નેય છે, બ્રહ્મચર્ય દમને છે દાન; યજ્ઞ તે તપ જપ સંયમ સંતોષ, વ્રત ચારિત્રને આતમજ્ઞાન. પારકા યજ્ઞ તે મન વચ કાયા ધનને વિદ્યાને જે સદુપયેગ; યજ્ઞ તે ઉપકારીની સેવા, ભક્તિ નિષ્કામેજ પ્રગ. પારકા યજ્ઞ તે ધર્યપ્રવૃત્તિ સઘળી, દેશ કોમ સંઘ રક્ષણ કર્મ યજ્ઞ તે સંઘ ચતુર્વિધ સેવા,–જેથી પ્રગટે શાશ્વત શર્મ. રપા યજ્ઞ તે ધર્મનાં કર્મો એવાં,અલ્પ દોષને ધર્મ અનંત ય અનેક છે તમે રજો ગુણ, સાત્તિવક સમજે જ્ઞાની સંત. સરદા
For Private And Personal Use Only

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468