________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબેધ-ર-લ. (૪૧) રાજ્ય જ્યાં ભૂપના લેભે સ્વાર્થે,–થાતું રૈયતને પોકાર; રક્ષણ કરનાર જ્યાં મારે, રાજ્ય તે જૂઠું નરક ને ધાર ! !. ૨૦ રાજા રૈયત બને ન્યાયે. સંપી કાર્ય કરે તે રાજ્ય; રાજ્યને રાજા નેકર જે, સાપેક્ષાએ છે સામ્રાટ. || ૨૧ છે રાજી નહી રાજાથી રૈયત, બકરાં ઉપર જેવો વાઘ રાજ્ય કરે જે રાજા એ –રેવત પર તે પાપી નાગ છે ૨૨ ૫ રાજી કરે નહીં રેવતને જે-રાજ્ય નહીં તે વિવે બે રાજ્ય જ્યાં સાત્વિક, સ્વતંત્રતા ત્યાં સુખ શાંતિ શક્તિ હમેશ. રા રેગો પ્રગટે રે!! નહીં આતમ!! જાણજે રેગનું સત્ય નિદાન; રેગનું કારણ પ્રથમથી વારે !!, દિયે રેગે છે જાણ!!. ૨૪ રિગ તે શિક્ષક સરખો જાણે !!, આપે શિક્ષા કર !! નહીં ભૂલ; રોગથી રે !! નહીં રાંક બની ને, રેગે ચિંતામાં નહીં ડૂલ !! ારપા રેગનાં કારણે સર્વે સમજે છે, વૈદકનું કરી સાચું જ્ઞાન રેગનું ઔષધ કરવું યત્ન, રેગીને દે !! ઔષધદાન. ૨૬ રેગીઓની સેવા કરતાં, પ્રભુ ભક્તિ છે નિશ્વય જાણ! !; રેગીઓના રોગ નિવારણ માટે કરજે યોગ્ય જ દાન. ૨૭ રેગ થયાથી આધ્યાનને –રૌદ્રધ્યાન થાતું 2 વાર ! રોગથી સમજે સાચું તેને, સદ્ગુણ સમતિ થાતી સર. ૨૮ છે રહેણુવણ કહેણું છે મિથ્યા, રહેણની નહીં કિંમત થાય; રી!! રહેણીથી નરનારી, કથનીમાત્રથી વળે ન કાંય. ૨૯ | રાત ને દિન બે ઉપયોગી છે, નિવૃતિ ને પ્રવૃતિ હેત; રજ સરખી પણ છે ઉપયોગી, જ્ઞાની ગુપ્ત લહે સંકેત. ૨ ૩૦ રીજ પડે જેની જ્યાં પ્રીતિ,–તેને ત્યાં નિશ્વય મન ધાર !! રીજની રીતના અનંત ભેદ, અધિકારે રીજના આચાર. B ૩૧ |
લલ્લા પ્રભુની લગની લગાવો!!, પ્રભુ ભકિતમાં ધરે !! ન લાજ લલુતા દુનિયાની સહુ છડે છે, લાભ ન માને !! મળતાં રાજ. ના
For Private And Personal Use Only