Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવાસ સુખાય ન્ય, ૨.
યુગપ્રધાન છે યુગમાં મેટા, ધર્મપ્રવર્તક તારણહાર; યુગપ્રધાના સેકે સેકે,-થાતા ચારિત્રી સુખકાર. યુગપ્રધાન તે યુગમાં સાથી, પ્રધાનતાને ધારે જે; યુગમાં ઉદ્ધારક પ્રગતિમય, કર્તબ્યાને કરતા તેહ, યુગપ્રધાનથી ધર્મ પ્રવર્તે, અધર્મ દુર્ગુણ થાય વિનાશ; યુગપ્રધાને તે તે કાલે, અંશે હરક ખાસ. યુગપ્રધાના જૈન જગમાં, હજાર એને ઉપરે ચાર; યુગમાં પંચમ આરામાંહી, ધર્મ પ્રવર્તક મુનિવર સાર. યુગે યુગે જન્મે છે મેટા, યુગપ્રધાના સૌમાં શ્રેષ્ઠ; યુગમાં મુખ્યપણે છે ધાર્મિક, નેતાએ ખીા તસ હેઠ યુગપ્રધાન છે જ્ઞાની ધ્યાની, ચારિત્રી ઉપદેશક ધીર; યુગપ્રધાન છે પ્રભાવશાલી, તત્કાલીન વીરેશમાં વીર. યુગમાં સાધુવૃન્દમાં મેટા, શ્રુતજ્ઞાની ગીતાર્થ મહાન; યુગમાં ધર્મપ્રવર્તક શક્તિ, બુદ્ધિ ધારક પ્રભુ ગુણવાન્. યુગપ્રધાનની સેવા ભક્તિ,-કરતાં આતમ શુદ્ધિ થાય; યુગપ્રધાન સૂરિ ગણુ આજ્ઞા,-ધારતાં પાપા દૂર જાય.
For Private And Personal Use Only
( ૩૯૯ )
}રા
||રા
ારકા
i૩ના
૫૩૧ા
ારા
શાકશા
||૩૪ા
(*)
રારમશે આતમ ગુણુમાં, રહે !! સ્વભાવે ધરી ઉપયાગ; રતિલહેા !! નિજઆતમ રસની, રજસ્તમ ગુણ ટાળેા!! ભાગ. શા રસિયા મનશે! પ્રભુ ગુણ રાગે, આતમરામ ભજો !! ભગવંત; રામને કામ રહે નહીં સાથે, રાજી થાતા પ્રભુપર સંત, રહેમ કરી !! સહુવા ઉપર, તેથી થાશેા પ્રભુ રહિમાન; રાગ ને રાષ નિવારે મુક્તિ, અરિહંત ભાખે ભગવાન. રાગ ધરે !! અરિહંત ગુરૂપર, ધર્મ ઉપર મુક્તિને હેત; રતિ રાખો !! ધર્મ કર્મની, રૂવે !! પ્રભુમાટે શિવસંકેત રીજી આતમ !! દુનિયા ખીજની,-પરવા કરશેા નહી લગાર; રંગ ધરા !! પ્રભુ ધ્યાને નિશદિન, રંક થતાં નહીં શાકને ધાર!!. ાપાા
! ૪ !.
॥૨॥
૫ ૩ !!

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468