SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવાસ સુખાય ન્ય, ૨. યુગપ્રધાન છે યુગમાં મેટા, ધર્મપ્રવર્તક તારણહાર; યુગપ્રધાના સેકે સેકે,-થાતા ચારિત્રી સુખકાર. યુગપ્રધાન તે યુગમાં સાથી, પ્રધાનતાને ધારે જે; યુગમાં ઉદ્ધારક પ્રગતિમય, કર્તબ્યાને કરતા તેહ, યુગપ્રધાનથી ધર્મ પ્રવર્તે, અધર્મ દુર્ગુણ થાય વિનાશ; યુગપ્રધાને તે તે કાલે, અંશે હરક ખાસ. યુગપ્રધાના જૈન જગમાં, હજાર એને ઉપરે ચાર; યુગમાં પંચમ આરામાંહી, ધર્મ પ્રવર્તક મુનિવર સાર. યુગે યુગે જન્મે છે મેટા, યુગપ્રધાના સૌમાં શ્રેષ્ઠ; યુગમાં મુખ્યપણે છે ધાર્મિક, નેતાએ ખીા તસ હેઠ યુગપ્રધાન છે જ્ઞાની ધ્યાની, ચારિત્રી ઉપદેશક ધીર; યુગપ્રધાન છે પ્રભાવશાલી, તત્કાલીન વીરેશમાં વીર. યુગમાં સાધુવૃન્દમાં મેટા, શ્રુતજ્ઞાની ગીતાર્થ મહાન; યુગમાં ધર્મપ્રવર્તક શક્તિ, બુદ્ધિ ધારક પ્રભુ ગુણવાન્. યુગપ્રધાનની સેવા ભક્તિ,-કરતાં આતમ શુદ્ધિ થાય; યુગપ્રધાન સૂરિ ગણુ આજ્ઞા,-ધારતાં પાપા દૂર જાય. For Private And Personal Use Only ( ૩૯૯ ) }રા ||રા ારકા i૩ના ૫૩૧ા ારા શાકશા ||૩૪ા (*) રારમશે આતમ ગુણુમાં, રહે !! સ્વભાવે ધરી ઉપયાગ; રતિલહેા !! નિજઆતમ રસની, રજસ્તમ ગુણ ટાળેા!! ભાગ. શા રસિયા મનશે! પ્રભુ ગુણ રાગે, આતમરામ ભજો !! ભગવંત; રામને કામ રહે નહીં સાથે, રાજી થાતા પ્રભુપર સંત, રહેમ કરી !! સહુવા ઉપર, તેથી થાશેા પ્રભુ રહિમાન; રાગ ને રાષ નિવારે મુક્તિ, અરિહંત ભાખે ભગવાન. રાગ ધરે !! અરિહંત ગુરૂપર, ધર્મ ઉપર મુક્તિને હેત; રતિ રાખો !! ધર્મ કર્મની, રૂવે !! પ્રભુમાટે શિવસંકેત રીજી આતમ !! દુનિયા ખીજની,-પરવા કરશેા નહી લગાર; રંગ ધરા !! પ્રભુ ધ્યાને નિશદિન, રંક થતાં નહીં શાકને ધાર!!. ાપાા ! ૪ !. ॥૨॥ ૫ ૩ !!
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy