________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
૯
|
(૪૦૦). કક્કાવલિ સુબોધ-ર. રાજી રહેવું પ્રભુને ભજતાં, સુખ દુઃખમાં નહીં હર્ષને શેક; ર એવું ભણતાં ગણતાં, કદિ ન પડતી દુઃખની પિક. ૫૬ છે રાગીઓના રાગ નિવારે !!, દવા ઔષધ આદિથી ભવ્ય !!! રેગીઓની સેવા કરવી-માનવ!! તારૂ છે કર્તવ્ય. રાજા મેઘસો નહીં કેઈ, સર્વવિશ્વ જીવાડે જેહ, રંક તે માગણસ ન કેઈ, હાથ ધરી પોષે નિજ દેહ. ૮ રાજા તે રૈયત રક્ષણમાં, તન મન ધન ને આપે પ્રાણ; રાણું તે પુત્રી સમ રૈયતમાની સ્વાર્પણ કરે સુજાણ. રેવું તેની આગળ સારું,-છાને રાખી ટાળે દુ:ખ; રાજી થાવું તેને દેખી–સહાય કરે ને આપે સુખ. છે ૧૦ | રામ તે શુદ્ધાતમ અન પ્રભુ, ઘટ ઘટ વસતો આતમ રામ; રામ રામ નિજ આતમ ભજતાં, રાગ રેષને વિણશે કામ. ૧૧ રામ રામ જપે પણ જે લેકે, રામના સરખે ધરે ન ન્યાય; રામના સરખા ગુગનહીં ધારે, રામ ભજે તેનું શું થાય. ૫ ૧૨ . રામ એક દશરથ નંદન છે, ઘટ ઘટ વ્યાપક આતમરામ; રામ એક દશપ્રાણને ઉપજે, વ્યવહારે તે આતમનામ. મે ૧૩ રામ રામ એમ પોપટ બોલે, રામનાં કરે ન ગુણ ને કૃત્ય રામ ભજી તે સત્ય ન પામે, રામ ત્યાં કામ નહી દુષ્કૃત્ય. ૧૪ રામ છે સાત્વિક આતમ પતે, કર્માનીત શુદ્ધાતમ રામ; રામ ને સમજી રામ ભજે તે રામ અને ગુણ અનંતધામ. . ૧૫ રામ જે આતમ સીતા સમતા, મેહ તે રાવણ અંતર્ જાણ! !; રામાયણ અધ્યાત્મ સ્વરૂપે,-સમજી વર્તે તે ભગવાન. ૫ ૧૬ છે રાજ્ય તે રામના રાજ્ય સરીખું,-પ્રજા ભૂપના સરખા ન્યાય; રાજ્ય ખરૂં જ્યાં નહીં અનીતિ, પ્રજા ઉપર જુમો નહીં થાય.૧૭ના રાજ્ય ખરૂં જ્યાં રાજા રેયત,બન્નેથી ચાલે સહુ કાજ; રાજ્ય તે જૂઠું રાજ પ્રજાની, અરસ્પર નહીં થાતી સાજ. ૧૮ રાજ્યમાં વિપત્તિકર બહ, અન્યાયે રૈયત પિડાય; રાજ્ય તે તામસ રાક્ષસ સરીખું, એવું રાજ્ય ટળે સુખ થાય. પાલા
For Private And Personal Use Only