________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવીલ સુબોધ-ધ.
( ૨૮૩) ધર્મ તે અનંત જ્ઞાનાનન્દ છે, આત્માસખ્યપ્રદેશમાં જોય; ધર્મ તે આતમ ગુણ પર્યાયે, ધર્મ તે દુઃખાભાવજ હોય. . ૨૦ ધર્મ તે સુખ છે પાપ તે દુઃખકર, પુણય કર્મ પણ ધર્મ ગણાય; ધર્મ તે મન ઇન્દ્રિય વશ કરવી, કર નહીં કે ને અન્યાય. ૨૧ ધર્મ તે એ છે કે જેથી જગ,-કરતા દુ:ખને નાશ; ધર્મ તે શ્રુત જ્ઞાન જ છે સાચું,-જેથી આતમ શુદ્ધિ ખાસ. પારા ધર્મ તે સદગુણ ધર્માચારે, શુદ્ધ વિચારો ધર્મ છે જાણ!!) ધર્મ તે વ્રત તપ સંયમ યાત્રા, અનેક સુખકર જપને દાન. ર૩ ધર્મ તે પાપથી પાછા હઠવું, પુણ્ય કર્મની જેહ પ્રવૃત્તિ, ધર્મ છે અસંખ્ય પ્રકારે સાચે, સાપેક્ષાએ દુઃખ નિવૃત્તિ. પારકા ધર્મ તે કર્મથી ન્યારા થાવું, કરવી આતમ પૂરણ શુદ્ધ ધર્મ તે મન વચ તન શુદ્ધિને, સાત્વિક ધર્મની ધરવી બુદ્ધિ. રપા ધર્મ તે દાન શીયલ તપભેદે, શ્રાવક સાધુ ધર્મ બે ભેદ, ધર્મ તે સમકિત ચરણ બે ભેદે, નય સાપેક્ષે ધર્મને વેદ !!. ૨૬ધા ધર્મ તે દેવ ગુરૂને સંઘની –સેવા ભકિત માંહી પ્રવૃત્તિ ધર્મ તે નીતિ સત્યાચા, ત્યાગવી પાપી સઘળી અનીતિ. પારણા ધર્મ તે આ ભવ પરભવમાંહી, સુખ આપે ને ટાળે દુખ, ધર્મ વિના જગ પલ નહીં રહે, ધર્મનું ફલ તે સાચું સુખ. ૨૮ ધર્મ તે સાચે જેથી સાને, સુખકારક થા ઉદ્ધાર; ધારણ કરે છે સુખશાંતિમાં, દુઃખ ટાળે તે ધર્મ વિચાર. . ૨૯ ધર્મ એજ કે જેથી લેકે, પામે સુખ શાંતિ ને શકિત ધર્મ એજ કે જેથી દુર્ગુણ, વ્યસનની નાસે સહુ બ્રાંતિ. . ૩૦ | ધર્મ તે સર્વ ઉપદેશ્ય, અહિંસાને સત્યમાં ધર્મ, ધર્મ તે સંવર નિર્ભર કરણ -જેથી નાસે આસ્રવ કર્મ. ૧ ૩૧ છે ધર્મ તે સાચો દયા સત્યમય, ચારીને વ્યભિચારને ત્યાગ ધર્મ તે સાચે પાપકારી, સત્કાર્યોને શુભ વૈરાગ્ય. છે ૩ર છે ધર્મ તે મોહને નાશ જ કરે, ક્રોધ કામ માયાને નાશ ધર્મ તે ગર્વને લેભને હણવા, સર્વ વાસના હણવી ખાસ. ૩૩
For Private And Personal Use Only