________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬.)
કક્કાવલિ સુમેધમ.
૫ ૮૫૫
૫ ૮૬ u
| ૦ |
માયા કપટ તે નબળાઇ છે, આત્મશક્તિયાની છે હાન; માયાથી અંતમાં પ્રભુની,--સાથે મળતાં પડદા ઋણુ ! !. ૫૮૪ ॥ માયા ચાર પ્રકારે જાણા ! !, શુભાશુભ માયાના ભેદ; માયાથી આતમ !! પ્રભુ દૂરે, અંતર્મહી વર્ષે ખેદ. માયાથી તપ જપ વ્રત કિરિયા, ચારિત્ર પાળ્યું નિષ્કુલ જાય; માયાથી સ્ત્રીના અવતારા, આત્મપ્રભુ પ્રાકટ્ય ન થાય. માયા ટાળ્યામાં મર્દાઈ, માયામાં છે નામદોઈ; માયા ટાળેા !! મેાક્ષાર્થે જન, તેથી વધશે આપ વડાઇ. મર્દ તે અંતર્ શત્રુ જીતે, દોષોની ટાળે નબળાઈ; મદે તે ગવે ને માયા જીતે, વ્યભિચાર ટાળે દુઃખદાઇ. મર્દ તે દુર્ગુણુ દોષ ન સેવે, મેહવૃત્તિના કરે વિનાશ; મદ્રે તે પરમાર્થે કે પ્રાણા, નિર્ભય કદિ રહે ન ઉદાસ. મર્દ તે કામને ક્રોધને જીતે, દુ:ખીઓની કરતા સહાય; મર્દ તે ખૂરી કામના જીતે, મર્દ તે કરે નહીં અન્યાય. મર્દુ તે ગુલામી બંધન તેડે, મરવાથી ડરતા નહીં લેશ; મર્દ અનેા !! નિજ આતમ શૂરા, ટાળા !! રાગ અને મહાદ્વેષ. ૫૯૧ મર્દ બનીને જગમાં જીવા !!, મોથી જગમાં જીવાય; માઇવણ જના મરેલાં, જાણા !! જીવંતાં એ ન્યાય. માંઇ નહીં શિકાર ખેલે, નખળાઓના કરે વિનાશ; માઁઈ નહીં જૂલ્મ કર્યામાં, સાત્ત્વિક મર્દને સ્વર્ગમાં વાસ. ॥ ૯૩ ॥ મર્દ તે મન ઇન્દ્રિયા જીતે, સહે નહીં જાહ્ને અન્યાય; માઁ તે દુ:ખીજનની વ્હારે,-દોડે પ્રાર્થકને ઢે સ્હાય. મઢે પરાક્રમગુણથી શાલે, નામોમાં સ્વાર્થ ને ભીતિ; સક્રોઈ છાની નહીં રહેતી, નામોમાંહી અનીતિ. મૃત્યુ છે દુનિયાના શિક્ષક, મૃત્યુ ભયથી પ્રભુ ભજાય; મૃત્યુય સમ ભીતિ ન કાઇ, મૃત્યુ ભયથી ધર્મ સધાય. ॥ ૯૬ ॥ મૃત્યુ સામું ખડું કરીને, વર્ત કે જેથી થાય ન પાપ; મૃત્યુ ઓચિ ંતુ ઝટ આવે, પાપીને મરણા સંતાપ.
For Private And Personal Use Only
૫ ૮૭ ॥
૫ ૮૮ ।।
૫ ૮૯૫
॥ ૬ ॥
૫ ૯૪ ૫
॥ ૯૫ ૫
| ૭ ||