________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમેધ-મ.
( ૩૮૫ )
૫.૭૨ ૫
।। ૭૩ ।।
॥ ૫॥
મક્ષ તે મૂકાવું સહુકમૈત્રી, એવંભૂત નયે એ મુક્તિ; માક્ષ તે કર્મબંધથી મુક્તિ, સાત નયાથી મેાક્ષની યુક્તિ; I ૭૦ I મેાક્ષ તે આત્મની પૂરણ શુદ્ધિ, મેાક્ષ તે પૂરણ જ્ઞાનાનન્દ, માક્ષ તે સર્વથા દુ:ખથી છૂટવું, ટાળવા સર્વથા માહુને વૃંદ. ॥ ૭૧ ॥ મનુષ્ય તે મનુષ્યભવમાં ધ્યેય છે, સર્વધ્યેયનું મુખ્ય તે ધ્યેય; માધ્યેયવણ બીજા ધ્યેયા, મેાક્ષ દૃષ્ટિએ છે આદેય. મન છે અંધ ને મેાક્ષનું કારણ, મન છે સ્વર્ગ ને નરક પિછાણુ ! !; મન જેવું તેવા છે જીવા, મનથી મતની તાણાતાણુ. મન ક્ષણમાં જ્યાં ત્યાં બહુ ભમતું, મનને જીતે તે છે મ; મન વશમાં તે ઘટમાં મુકેત, મનથી સઘળાં જગમાં દર્દ. ા ૭૪ । મન તે સ્વર્ગ છે દયા દાન દમ, પ્રેમ ભક્તિ સાત્વિકગુણખાણુ; મન તે નરક છે હિંસા જૂઠું, ચારીવાળું દુર્ગુણુ ઠાણુ. મન સમજાવી વશમાં કરતા,–તે વીરા ભક્તો છે સંત; મન ના વશ તે ગુલામ હલકા, દુર્ગુણી દુ:ખી છે પરતંત્ર. ૫ ૭૬ મન વશ કરનારા મહાવીરા, કર્માધિ તરી પારે જાય; મન વશ થાતું હળવે હળવે, અશ્વને ગજની પેઠે ન્યાય. માન છે ચાર પ્રકારે મેટું, માનથી સત્યગુણ્ણા ન ગ્રહાય; માનથી અંધા પાટા આંખે, માને ગુણ આવ્યા તે જાય, માનથી જગમાં રાવણુ હાર્યા, માને દુર્યોધનની હાર; માને વિદ્યા વિનય ન આવે, દુર્ગુણના વધતા અંબાર. માને અંતર્ બાહ્યમાં શત્રુ, માને દિલમાં છે અંધાર; માને મનની છે નબળાઈ, નિર્માને આતમગુણુ ધાર ! !. ૫૮૦ ॥ માન તે બ્રાંતિ માન તે રાગ છે, અજ્ઞાને દિલ પ્રગટે માન; આન ઢળે આત્મજ્ઞાન વણુ, નામોને માન છે જાણું ! !.
૫ ૭૭ !
૫ ૭૮ ૫
૫ ૮૧ ૫
For Private And Personal Use Only
૫ ૭૯ n
૫ ૮૨
માન છે અજ્ઞાની લેાકેાને, ભૂલેલાએને છે માન; માનમાં જૂઠી છે મેટાઈ, માન કરતાં તે નાદાન. માન ગર્વ અહંકાર તજી દે !!, અગુરૃ લઘુ નિજ આતમભાવ; મહત્તા શુદ્ધાતમ ભાવે છે, આતમ !! નિજમાં ગર્યુંન લાવ્ય !! ૫૮૩k
ટ્