________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯૪)
કાવલિ સુબેઘ-ધ. ધર્માર્થે જે જગ જીવે, ધર્મપ્રવર્તક ગુણ દાતા; ધર્મગુરૂઓ જ્ઞાની યેગી, નિસ્વાથી જગ તારણહાર. ૧૭૪ ધર્માથે જે અપયા ને, કરતા દેશને ધર્ણોદ્ધાર; ધ્યાન સમાધિ ધારક પૂરા, પાપકર્મના ટાળનહાર, છે ૧૭૫ છે ધર્મગુરૂઓ ધીરા વીશ, ધર્માથે મરવા તૈયાર ધમી બનાવે વિશ્વજનેને, શુદ્ધ પ્રેમના ધારણહાર. તે ૧૭૬ ધર્મગુરૂઓ નીતિ રક્ષે, અનીતિ દે ટાળે જેહ, ધર્મગુરૂઓ ધમી થઈને, પહેલાં પોતે વર્તે તેહ. મે ૧૭૭ છે ધર્મગુરૂ પદ સૌથી મોટું, વિષયભેગની જ્યાં નહિં આશ, ધર્મગુરૂઓ આતમ માંહી, સત્ય સુખ માને વિશ્વાસ છે ૧૭૮ ા ધર્મગુરૂઓ મોહને ત્યાગે, કામ ક્રોધને કાઢે દૂર; ધર્મને ધારે પાપને ટાળે, ચિદાનંદ મસ્તી ચરૂર. મે ૧૭૯ છે ધર્મગુરૂઓ માયા લેભને–રાગ રોષને કરતા ત્યાગ ધર્મગુરૂઓ એવા પ્રગટા !-જેમાં જ્ઞાન અને વૈરાગ્ય. | ૧૮૦ છે હૈયે ધરીને કાર્ય કરે !! સે, ભયથી પાછા હઠે !! ન લેશ; ધીરજ ધરીને ચાલે આગળ, પ્રગટાવો!! શુભ શકિત હમેશા૧૮ના ધમી તે જે વૈર્યને ધારે, ભય આવે નહિં ભાગી જાય; ધમી તે જે દયા દાનને, દમ પાળતાં બહુ હષોય. ૧૮૨ છે ધમી તે જે વહેમ ધરે નહિં, અધમીઓની ધરે ન ભીતિ; ધમી તે જે શત્રુઓના સામે રહીને રાખે નીતિ. ૧૮૩ ધમ તે જે હિંસા ત્યાગે, જૂઠ અને ત્યાગે વ્યભિચાર; ધમી તે જે ચેરી કરે નહિં, પામે નહિં દુશ્મનથી હાર. ૧૮૪ ધમી તે જે હિંમત ધારે, ધર્માથે જે અપે પ્રાણ; ધમીઓના રક્ષણ માટે, તન ધન કરતો સે કુર્બાન. ૧૮૫ ધમી તે જે દ્રવ્ય ભાવથી, શકિતને ખીલવે જેહ ધમી તે દુર્ગુણ વ્યસનને, ત્યાગે ધારે સા નેહ. ૧૮૬ ધમી તે જે મૃત્યુ બીકથી, ડરા હૈયે ત્યજે ન ધર્મ ધમી તે જે દિલ્માં પ્રભુને,-ધારી કરે ન પાપનાં કર્મ. મે ૧૮૭ |
For Private And Personal Use Only