Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 405
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબોધ-૫. પતિત જનની સેવા કરજે, દુઃખીઓને કર ! ! ઉદ્ધાર; પતિત થાતાં કર્મોદયથી, જાણ કરૂણ ભાવ વિચાર !!. . પ૩૧ પતિત થવાનાં કારણ છે !!, પતિત થવાના પંથે ત્યાગ !! પતિત જાને ઉદ્ધરેવાને ઉપકારી દૈને કર !! રાગ.. પ૩ર છે પાછળ પે નહિંમેહે પ્રમાદે, આગળ જાવા સ્વાર્પણ ધાર !! પાછળ પડતો પસ્તાવાનું,-સમજી આગળ જા !! નિર્ધાર. પ૩૩ પાછળ પડ ! નહિં કેની કયારે, પાછળ પડતાં રહે ન લાજ પાછળ પડવું છેડી દઈને -પિતાનું રક્ષે !! સામ્રાજ્ય. એ પ૩૪ . પડવું થાતું ભૂલ પ્રમાદે, પડે નહિં તે આગળ જાય; પુણ્ય પાપના હેતુ વિચારી, પુણ્ય કરે તે સદ્ગતિ પાય. ૫૩૫ છે પડતું મૂક!! ન જાણું જોઈ, પડતીના હેતુ સહ ત્યાગ ! ! પાપીઓની પણ કર ! ! શુદ્ધિ, અંતમાં જે પ્રભુને રાગ. પણ પહેલાં પતે શુદ્ધ બને તે –બીજાઓની શુદ્ધિ થાય; પહેલી કર!! પિતાની શુદ્ધિ,–જેથી થાતી અન્યને રહાય. પ૩૭ના પિંડ સુધારે જે જન પહેલાં, તે બ્રહ્માંડ સુધારે જાણ! !; પિંડની શુદ્ધિ કરવા માટે,-હોમી દે! તું તન મન પ્રાણ. પ૩૮ પ્રથમ પ્રમુખપદ વરવા માટે -કરજે મન વચ કાયા શુદ્ધિ પ્રગટ પ્રભુ સંતોની સેવા કરજે ધરજે નિર્મળ બુદ્ધિ. . ૫૩૯ પ્રથમ પ્રભુપદ વરવા માટે,–સર્વજીપર કર !! ઉપકાર પરોપકારી પહેલે થા !! તું,-તેથી પ્રભુપદ છે તૈયાર. . ૫૪૦ | પિતાનું હિત કરીને પહેલાં,-અન્યલોકના હિતને ધાર! પહેલી અવસ્થા એવી સાચી, પ્રભુપદ વરવા છે નિર્ધાર. . ૫૪૧૫ પંડિત જન તે જાણું વર્તે, સુખ દુઃખમાંહી ધરે સમભાવ પલક ન ભૂલે પ્રભુને દીલથી, ખેલે નટ નાગરના દાવ. આ પ૪૨ | પ્રજ્ઞાને મદ કર !! નહિં કયારે, વિદ્યાગર્વથી લાભ ન થાય, પ્રજ્ઞામદ કરવાથી સાચું, કેવળજ્ઞાન નહિં પ્રગટાય. ૫૪૩ પ્રજ્ઞામદ કરવાથી હાનિ, ખીલે નહિં સાચું ચારિત્ર, પ્રણામદ ત્યાગીને આતમ !!, થાજે પોતે શુદ્ધ પવિત્ર. આ પજો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468