________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૪)
કક્કાવલિ સુબોધન. નિંદકની છે અવળી બુદ્ધિ, માંસાહારીથી પણ દુ નિંદકથી ગુણ નહિં દેખાતાં, ષષ્ટિથી થાત તુષ્ટ. છે ૩૨૬ નિંદથી બીવે નહિં સજજન, નિંદક ઉપર ધરે ન રાષ; નિંદક ઉપર દયાને ધારે, નિંદકના પણ જુવે ન દોષ. . ૩ર૭ નિંદક ઉપર દ્વેષ ન ધારે, ભકતપર નહિં કરતે રાગ; નિરંજન તે જ્ઞાની યોગી,–જેને રાગ નહિં મન ત્યાગ. . ૩૨૮ નિંદા કેની કર ! નહિં આતમ, નિંદ!ગહ !! નિજના દેષ નિજ ભૂલે ને દેખે !! ત્યાગે !!,–તેથી થાશે શુભ સંતોષ. ૩રલા નિંદા નિજની કરવી સારી, અન્યની નિંદા કરવી વાર !! નિંદક તે ચંડાળજ થે, નિંદાનું મહાપાપ નિવાર!! ૩૩૦ છે નિઃસ્નેહી છે નિર્દય સૂકે, નિનેહીમાં જડતા ધાર ! નિઃસ્નેહી છે જડના જે-સમજે નહિંજે સાચે યાર. ૩૩૧ છે નિઃસ્નેહીમાં ગુણે ન વિકસે, સુજે નહિં તેને ઉપકાર, નિઃસ્નેહીમાં સ્વાર્થ ઘણે છે, કઠોરતાને છે અવતાર. છે ૩૩૨ છે નિસનેહીમાં ભકિત ન વિકસે, નિઃસ્નેહીને થાય ન જ્ઞાન, નિર્મળ સ્નેહે આતમ વિકસે, અંતે તે થાવે ભગવાન. ૩૩૩ છે નીચ ઉંચના ભેદ જાણો !!, નીચ દુષ્ટને ત્યજ ! ! વિશ્વાસ નીચે હિંસક જૂઠે ચાર છે, વ્યભિચારી દુર્ગણઘર ખાસ છે ૩૩૪ છે નીચથી ક્રોધી માની માયી, લોભી કૂરને ઘાતક જેહ, નીચ તે ઉપકારને ભૂલે, ધારે નહિ તે સાચે નેહ. ૩૩૫ નીચ તે નગુર નગુણે માનવ નીચને દયા ન હોય લગાર; નીચ તે ઉપકારીનું ભુડું-કરવામાં રહેતે તૈયાર છે ૩૩૬ છે નીચ તે દુર્ગણી વ્યસની પૂરો, વિશ્વાસીને ઘાતક જેહ, નીચ તે દેશને મિત્રને દ્રોહી, જૂઠી સાક્ષી પૂરે તેહ. છે ૩૩૭ નીચ તે હિંસાદિકથી જીવે, જૂમ અનીતિ કરતો જેહ, નીચ તે ચાડી ચુગલી કરતે, વેચે જે પરનાં દેહ. છે ૩૩૮ છે નીચ તે દુર્જન શઠને ઠગારે, ધુર્તાઈનું કરતે કાજ; નીચ તે પાપી કર્મો કરતો, પાપ કરતાં ધરે ન લાજ. છે ૩૩૯
For Private And Personal Use Only